લોકડાઉનમાં હરવા-ફરવાની છુટ મળતાની સાથે જ સુર્યનારાયણ પણ કાળઝાળ બન્યા છે. પારો ૪૧ ડિગ્રીની પાર થઇ ગયો છે. આગામી ૨૪ કલાકમાં તાપમાન વધવાની ચેતવણી સાથે જૂનાગઢ હાઈ એલર્ટ જાહેર કરવામાં…
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે તા. રરને શુક્રવારનાં રોજ આવતી કાલે શની જયંતિની વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને લઈ સાદાઈથી ઉજવણી કરવામાં આવનાર છે. મંદિરનાં મહંત તુલસીનાથ બાપુએ…
જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નર દ્વારા ગઈકાલે જાહેરનામું બહાર પાડી અને જૂનાગઢ શહેરનાં ધંધાર્થી અને વેપારીઓને કયારે દુકાનો ખુલ્લી રાખવી તે અંગેની એકી-બેકી અંતર્ગત જે માર્ગદર્શીકા જાહેર કરવામાં આવી હતી તેનો ચોમેરથી…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે ચોથા લોકડાઉનનાં અમલીકરણ સાથે જૂનાગઢ સહિત ગુજરાત રાજયભરમાં જે શહેરોમાં છુટછાટ મળી છે ત્યાં પાન-માવા, ગુટખાં સહિતની ચીજવસ્તુઓની છુટ મળી જતાં પાન-માવાની દુકાનો ખુલ્લી ગઈ…
ગુજરાત રાજયમાં આજ તા.ર૦મીથી પાંચ ઝોનમાં સવારનાં ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરીકોને પરિવહન સેવાઓ પુરી પાડવાની રાજયનાં મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ એસટી વિભાગમાં…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના વાયરસની મહામારીનાં સંક્રમણને રોકવા તકેદારીનાં સંપૂર્ણ પગલા લેવામાં આવી રહયા છે. દરમ્યાન ગ્રીન ઝોનમાં રહેલા જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૧ર કેસો કોરોના પોઝીટીવ…
ગીર-સોમનાથ જીલ્લામાં રહેલ ૮,૭૮૩ પરપ્રાંતિય શ્રમિકોને વતન જવાની મંજુરી મળી હતી. ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજયપ્રકાશના માર્ગદર્શન હેઠળ તમામને જુદા જુદા વાહનો મારફત વતન રવાના કરાયા હતા. આ તમામ શ્રમીકોની…
ગુજરાત રાજયનું એસ.ટી.નું વહીવટી તંત્ર ખોટ ભોગવીને પણ વર્ષોથી સતત સેવા કરી રહ્યું છે. અને રાજય સરકારનાં તમામ આદેશોનું પાલન કરીને પ્રજાની સેવા બજાવે છે. આ સેવાને ગુજરાત સરકારએ ખાસ…