જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ જે.પી.ગોસાઈની તાજેતરમાં બઢતી સાથે વડોદરા ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ તરીકે શ્રી આર.જી.ચૌધરીની નીમણુંક કરવામાં આવી છે.…
પવિત્ર શ્રાવણ માસમાં જૂનાગઢ જવાહર રોડ ખાતે આવેલા સુવર્ણ મુખ્ય સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં બિરાજમાન રાધારમણદેવ મહાપ્રતાપી સિધ્ધેશ્વર મહાદેવજીને વિષે અનન્ય શ્રધ્ધા અને આસ્થા ધરાવતા તમામ ધર્મપ્રેમી સત્સંગીજનોની લાગણીને ધ્યાને લઈ…
કોરોનાનાં કહેર વચ્ચે માર્ચ માસથી જ ધંધા-રોજગાર ઉપર ખુબ જ ગંભીર અસર પહોંચી છે અને અર્થતંત્રનું ચિત્ર દિવસે-દિવસે બિહામણું બની રહ્યું છે તેવા સંજાેગોમાં વિકાસનાં કોમળ અંકુરો ઠીંગરાઈ ગયાં છે…
ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીમાં લોકડાઉનને પગલે છેલ્લા ત્રણેક માસ કરતાં વધુ સમયથી રાજયભરની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે અનેક ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણના નામે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસુલ…
ગુજરાત રાજયમાં કોરોનાની મહામારીના પગલે શૈક્ષણિક કાર્ય બંધ હોવા છતાં મોટાભાગની શાળાઓ દ્વારા ખાનગી ફી ની વસુલાત કરવામાં આવી છે. હવે ગુજરાત હાઈકોર્ટે વિદ્યાર્થીઓ પાસેથી ફી નહીં વસુલવા ચુકાદો આપ્યો…
કોરોના વાયરસ ફેલાવવાથી અને તેનો ડર લોકોના મનમાં પેસી જવાથી હાથ સેનિટાઇઝ કરવાની એક ફેશન થઈ ગઈ છે. સરકારે જાહેરાત પણ એવી રીતે કરી છે કે લોકો હાથ ક્યારે ધોવા…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ખંભાળિયા ભાજપના સ્થાનિક હોદેદારોની અગાઉ બાકી રહેલી નિમણુંક બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડા દ્વારા…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના વિવિધ તાલુકાઓના મંડળના હોદ્દેદારોની વરણી અંગેની વિધિવત જાહેરાત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગઈકાલે બુધવારે સાંજે કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશની સૂચના મુજબ દેવભૂમિ…
રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે બુધવારે એક પરિપત્ર જાહેર કરી, જ્યાં સુધી શાળાઓ નિયમિત રીતે ચાલું ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓના વાલી પાસેથી ફી ન વસુલવા કે દબાણ ન કરવા ઉપરાંત…