માણાવદર તથા બાંટવા ગામનાં સમસ્ત રબારી સમાજ દ્વારા યુવા આગેવાન સંજયભાઈ ડોસાભાઈ કોડીયાતરનાં જાન ઉપર જોખમ બાબતે માણાવદર મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં જણાવેલ કે સંજયભાઈ કોડીયાતરને સામાન્ય શરદી જેવું…
સર્વેને જણાવવાનું કે નામદાર ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમુર્તિ તથા ન્યાયાધીશશ્રીઓ દ્વારા જીલ્લા અદાલતોને નિર્દેશ આપવામાં આવેલ છે કે તા.૪-૮-ર૦ર૦થી કોર્ટ સંકુલનાં પ્રવેશ દ્વાર નજીક અલાયદી વ્યવસ્થા કરીને નવા કેસો ભોૈતિક…
શ્રાવણ માસમાં સોમનાથ દર્શને વિશ્વ સહીત સમગ્ર ભારતભરમાંથી ભાવિકો આવી રહયા છે ત્યારે ગઈકાલે શ્રાવણ માસના દસમાં દિવસે સોમનાથ મહાદેવને ગંગાદર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી શિવભકતો…
ગીર સોમનાથ જીલ્લામાં આજે કોરોનાનાં વધુ ૮ કેસો આવેલ છે. જયારે ગઈકાલે ૧ર દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવેલ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસો ૪પ૪ નોંધાયેલ છે,…
ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકમાં ગઈકાલે સવારથી મેઘાવી માહોલ સાથે સુર્યનારાયણની ગેરહાજરીમાં મેઘરાજાએ પડાવ કરી ધીમી પણ ધીંગીધારે હેત વરસાવેલ છે. જીલ્લામાં અડધો થી બે ઇંચ જેવો સરેરાશ વરસાદ નોંધાયેલ…
સરકારનાં નિર્દેશ અનુસાર આગામી તા. ૩-૮-૨૦૨૦નાં રોજ ‘શ્રાવણ પૂર્ણિમાનાં દિવસે સંસ્કૃત દિવસનું આચરણ સમગ્ર દેશમાં કરવામાં આવે છે. પરંપરાગત સંસ્કૃત દિનની ઉજવણી અંતર્ગત સંસ્કૃત સપ્તાહ તરીકે આયોજન થાય છે. સંસ્કૃત…
વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલીત કે.એમ. સવજાણી તથા કે.કે. સવજાણી બી.બી.એ., બીસી.એ. કોલેજમાં ચાલતા અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ છે. હાલ કોવીડ-૧૯ની વિશ્વવ્યાપી મહામારીને ધ્યાને લઇ સરકાર તથા યુનિવર્સીટીનાં પરીપત્રને…
વેરાવળ નજીક છાત્રોડા-ડારી રોડ ઉપર બંધ હાલતમાં ઉભેલા ટ્રકના ચોરખાનામાંથી સોમનાથ મરીન પોલીસને વિદેશી દારૂની બોટલો નંગ ર૮૮૦ કીં. રૂા.૧,૪૪,૦૦૦ નો મળી આવતા મોબાઇલ ફોન તથા ટ્રક મળી કુલ રૂા.પ,૯૪,પ૦૦…