જૂનાગઢનાં મીરાનગર ખાતે રહેતાં અશોકભાઈ ભાણજીભાઈ પરમારએ કોઈપણ કારણોસર પોતાની મેળે ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું જયારે અન્ય એક બનાવમાં માણાવદરનાં નાનડીયા ખાતે રહેતાં ગોપાલભાઈ…
વિસાવદર ખાતે રહેતા એક પરિવારની ૪૦ વર્ષિય મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી જયેશભાઈ કાંતિભાઈ ભાયાણી ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા તથા તેની સાથે આવેલ બીજા બે વ્યકિતઓ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ…
જૂનાગઢમાં ગઈકાલે એક જ દિવસમાં ૪ કોરોના પોઝીટીવ દર્દીઓના મૃત્યુ થયા હતા જયારે કોરોનાના નવા ૧૮ કેસ સામે આવ્યા છે. સોમવારે ર૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની…
આજથી પવિત્ર શ્રાવણમાસનો ભક્તિમય પ્રારંભ થયો છે શિવાલયોમાં ભગવાન શિવજીનો નાદ ગુંજી ઉઠ્યો છે અને વાતાવરણને પ્રસન્નતામાં ભરી દ્યે છે. ભગવાન શિવજી એટલે દેવાધિદેવ મહાદેવ કે જેઓની લીલા અપરંપાર છે.…
માંગરોળમાં છેલ્લા ચાર દિવસથી ગુમ મુસ્લિમ મહીલાની કુવામાંથી લાશ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ છે. માંગરોળ શહેરના શાપુર રોડ ઉપર રહેતા મહમદ ઈસ્માઈલ ખારીવાલાએ ગત તા.૧૭ના રોજ પોતાના પત્ની નુરજહાંબેન…
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ગઈકાલે તેમના જન્મેદિવસે જગવિખ્યાનત સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી શીશ ઝુકાવ્યું હતું. આ તકે ગીર સોમનાથના કોંગી ધારાસભ્યો અને…
જૂનાગઢનાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ક્ષેત્રે અગ્રણી જયેશભાઈ ઠાકર ગૃપની હોટલ ઠાકરથાળ અને હોટલ ગ્રીનલેન્ડ જૂનાગઢની મુલાકાતે આવતી પ્રવાસી જનતા માટે ખુબ જ સુવિધાજનક બની રહી છે. ખુબ ટુંકા સમયમાં…
આજથી શરૂ થયેલા પાવન પર્વ શ્રાવણ માસની ખંભાળિયાના શિવભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રાવણ માસના મંગલ પ્રારંભે ખંભાળિયા શહેર તથા તાલુકામાં આવેલા નાના-મોટા અનેક શિવ મંદિરોમાં વહેલી…
હાલમાં સમગ્ર ગુજરાતમાં અનલોક-રનો તબ્બકો ચાલી રહ્યો છે. ત્યારે દ્વારકા શહેરમાં પણ નિયોમોનું ચુસ્ત પાલન કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરમાં માસ્ક પહેર્યા વગરનાં સ્થાનીક…
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અષાઢી અમાસના પાવન અવસરે આવેલા ભાવિકો અને સ્થાનિક લોકોએ ગોમતી નદીમાં સ્નાન કરી પૂણ્યનું ભાથુ બાંધ્યું હતું. દ્વારકાધીશના દર્શન સાથે ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ પુરાણોમાં આલેખાયું…