શેરબજારમાં કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગુ પાડવાનો નવો નિયમ સેબી લાગુ પાડી રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તે અનુસાર કેશ સેગમેન્ટમાં ઓછામાં ઓછું ૨૨ ટકા માર્જિન ચૂકવવાનું રહેશે. સોમવારે…
માંગરોળમાં શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા સ્ટાફ નર્સ સીવીલ હોસ્પિટલ અમદાવાદ કોરોના વોર્ડમાં ફરજ બજાવતા પૂજાબેન સુરેશભાઈ ઉપાધ્યાયનું પ્રમાણપત્ર, શ્રીમદ્ ભાગવતગીતા, ગીતા માધુર્ય અને શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.…
રાજકોટ જિલ્લા ગૌરક્ષા પ્રમુખ ભરતસિંહ જાડેજાની રંગોળી હોટલ ખાતે ૐ આશ્રમ દૂધીવદરના ચેતન્ય સ્વામીજીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જામકંડોરણાનાં પી.એસ.આઇ. જે.યુ.ગોહીલ, ફોરેસ્ટ અધિકારી શ્રી કાંગજા, ભાજપ પ્રમુખ…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીફ કપાસ સંશોધન કેન્દ્રના વડા ડાૅ.એમ.એસ.વાડોદરિયાના માર્ગદર્શન હેઠળ રીલાયન્સ ફાઉન્ડેશન અને એફપ્રોનાં સંયુક્ત ઉપક્રમે મોબાઈલમાં જીઓ મીટ એપ્લીકેશન દ્વારા લાઈવ વિડિયો કોન્ફરન્સ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં…
પવિત્ર યાત્રાધામા દ્વારકા ખાતે મોસમનાં પડેલા આશરે ત્રીસેક ઈંચ વરસાદનાં કારણે શહેરમાં નવા બનેલા સી.સી. તથા ડામર રોડનાં કામમાં પાલિકાનાં સત્તાધીશો તથા કોન્ટ્રાકટરની બેદરકારી બહાર આવેલ છે. શહેરમાં પડેલા વરસાદનાં…
જૂનાગઢ મહાનગરપાલિકામાં છેલ્લાં અનેક વર્ષોથી અનેક પ્રકારનાં કૌભાંડ નાના-મોટાં થતાં જ રહે છે. આ કૌભાંડની અને ભ્રષ્ટાચારની તપાસ કરવાનાં મુદ્દે છેક ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હોવા છતાં પણ કૌભાંડીયાઓનાં હાથ…
દેશમાં ભાજપ સરકાર ર૦૧૪થી સત્તામાં આવી છે. ત્યારથી એક યા બીજી રીતે વિરોધપક્ષના ધારાસભ્યોને ફોડી કાંતો સત્તા હાંસલ કરે છે અથવા તો અન્ય પક્ષને સત્તા ઉપર આવતા રોકે છે. મધ્યપ્રદેશની…
આગામી ૧ ઓગસ્ટના રોજ ઈદ-ઉલ-અઝહાનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે ગૌરક્ષકોના નામે તોડપાણી કરતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘેટાં બકરાં ભરી વેચવા આવતી ટ્રકોને ઉભી રાખી તોડબાજી તથા ખોટા…
ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક સમાન રાખડીના તહેવાર રક્ષાબંધનને ફકત ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. દેશ-વિદેશમાં વસ્તાં પોતાના ભાઈને સમયસર, સલામત રાખડી પહોંચાડવા માટે શ્રી મારૂતી કુરીયર સર્વિસ એકમાત્ર સર્વક્ષેષ્ઠ અને વિશ્વસનીય…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કાબુમાં લેવા અને દર્દીઓને વ્યાપક સારવાર મળે તેવા આશયથી જૂનાગઢ જિલ્લાની બે ખાનગી હોસ્પીટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર માટે મંજુરી અપાઈ છે.…