સામાન્ય રીતે ગિરના સિંહો તે ખેડૂતના મિત્રો છે. ખેડૂત ખેતરમાં કામ કરતો હોય તો પણ તેમની પાસેથી પસાર થઇ જતા હોય અથવા તો તેમના ખેતરમાં આટા મારતા હોય છે. ત્યારે…
કોરોનાની મહામારીને લઇને પોલીસ ૨૪ કલાક ફરજ બજાવી રહી છે તે પણ કોરોના વોરીયર્સ તરીકે ઓળખાય છે. કોરોના વધુ ન ફેલાય તે માટે અનેક પ્રયાસ કરી લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં…
કેરીનું નામ આવતાની સાથે કેરીના સ્વાદ રસીકોમાં કેરીનો સ્વાદ તાજો થઈ જાય છે. ઉનાળામાં ફળોની રાણી કેરીની વિવિધ જાતોનો સ્વાદ ચાખવા મળે છે. ચોમાસાની શરૂઆત બાદ કેરીની સિઝન પુરી થાય…
ખંભાળિયાની ટ્રાફિકથી ધમધમતી એવી મેઈન બજારમાં ગઈકાલે સાંજે એકાએક બે આખલાઓ બાખડતા થોડો સમય આસપાસના દુકાનદારોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. આ આખલાઓએ આ વિસ્તારમાં પાર્ક કરીને રાખવામાં આવેલી પાંચથી…
ઉના વડલા પોલીસ ચોકીના કોન્સ્ટેબલને એક મોબાઈલ નંબર ઉપરથી ગફાર દાઉદભાઈ ચોરવાડા રહે. ભોંય વાળાએ કોલ કરી જણાવેલ કે ઉના ભિયવળામાં ફાયરિંગ થયેલ છે અને એક બહેનને હાથમાં ગોળી વાગી…
જૂનાગઢના ઉપરકોટમાં આવેલ રાણકદેવી મહેલમાં ગુજરાત ટુરીઝમ બોર્ડ દ્વારા ખોટું બોર્ડ લગાવવા બાબતે ગુજરાત રાજયના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી શ્રી ચુડાસમા રાજપુત સમાજ, ધંધુકાના પ્રમુખ વિરમદેવસિંહ એ. ચુડાસમા (કાદીપુર)એ રજૂઆત…
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભષ્ટાચારનાં પડઘા સંભાળાતા હતા તે હવે નહી સાંભળવા મળે કારણ કે ડો. મનીષ મહેતાની બદલી જૂનાગઢ થઈ છે. સિવિલમાં દર્દીઓને પુરતી સારવાર અપાતી હોવાનાં ગાણા ગાઈ સચિવ…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ રામભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે નગીનાખાણ પાસે જુગાર અંગે દરોડો પાડતાં આ કામનાં અનીલ મલાભાઈ, સોયબભાઈ કાસમભાઈ, નદીમભાઈ કાસમભાઈ, મુતુમાળી કલતતડીયાન,…
જૂનાગઢનાં ખલીલપુર રોડ નજીક જુગાર રમતાં ૧૦ લોકો ઝડપાયા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનજીભાઈ અને સ્ટાફે ચોક્કસ…