જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીત પટેલ દ્વારા જૂનાગઢ મનપાનાં કમિશ્નરશ્રી અને મેયરશ્રીને આવેદનપત્ર આપી રેસિડેન્સીયલ હાઉસ ટેક્ષ રાહત યોજનાની મુદત ૩૦ જુલાઈ સુધી છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે લોકોને આ…
લોનનું વન ટાઈમ રિસ્ટ્રકચરીંગ આપવું જાેઈએ અને વધુ એક મોરેટોરીયમ નહી આપવું જાેઈએ તેમ દિપક પારેખે જણાવ્યું હતું. જયારે બેન્કો એક કવાર્ટરનું એક કવાર્ટરનું મોરેટોરીયમ જાેઈએ છે. ર૦૦૧-૦રમાં કોપોરેટ ડેબ્ટ…
વંથલી જતાં કોયલી ૫ુલ પાસે એક સ્વિફટ કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી અને અકસ્માતનો બનાવ બનવા પામતાં એકનું મૃત્યું થયું છે. આ બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર વંથલી તાલુકાનાં…
માંગરોળના ગોરેજ ગામના પ્રૌઢ ઉપર ચોરી અને દારૂની ટેવવાળા પુત્ર અને ભત્રીજાએ હુમલો કરી બંને પગ ભાંગી નાંખ્યા હોવાની પોલીસ ફરીયાદ થઇ છે. માંગરોળ તાલુકાના ગોરેજ ગામે વાડી વિસ્તારમાં રહેતા…
જૂનાગઢનાં ડુંગરપુર સુભાષનગર-ર ખાતે રહેતાં મનસુખભાઈ બચુભાઈ કુંવડીયાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવતાં જણાવેલ છે કે આ કામનાં અજાણ્યા આરોપીએ ફરીયાદીનાં ઘરમાંથી સોનાનો ચેઈન, બે…
ચોરવાડ પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.જે.ડાભી અને સ્ટાફે ચોરવાડનાં ખાણીયાવાડી વિસ્તારમાં ચોક્કસ બાતમીનાં આધારે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૩ શખ્સોને કુલ રૂા.પ૩૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા…
જૂનાગઢ તાલુકાનાં ખડીયા ગામ ખાતે ગોકુલનગર ખાતે રહેતાં રાજેશભાઈ માલદેભાઈએ પોલીસમાં આ કામનાં મો.૬૩૫૩૪૭૭૨૩૬ વાળા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીને ત્યાં કામ કરતાં…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં જુલાઈ માસ આખો કોરોનાગ્રસ્ત રહ્યો છે અને રોજબરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ સીટીના ૧૧ કેસ સહિત કુલ ૧૬ જેટલા કેસો નોંધાયા છે અને…
રાજકીય નેતા તેમજ ખેડુતોના મસિહા અને સૌરાષ્ટ્રનાં છોટે સરદાર તરીકે ઓળખાતા વિઠ્ઠલભાઈ રાદડીયાની આજે પ્રથમ પુણ્યતિથી હોય જેને લઈને વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં રકતદાન કેમ્પ…