ગીર સોમનાથ જીલ્લાામાં ગઈકાલે કોરોનાના ૧૬ નવા પોઝીટીવ કેસો આવેલ છે. જયારે જીલ્લાના કોડીનારના એક દર્દીનું મૃત્યું નિપજેલ છે અને સારવાર હેઠળના ૧૩ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે. જીલ્લામાં…
એશિયાનો સૌથીમોટો રોપવે પ્રોજેકટ હવે નજીકનાં દિવસોમાં પુર્ણ થવા જઈ રહયો છે. રોપવે પ્રોજેકટ શરૂ થતાની સાથે જ જૂનાગઢ અને જીલ્લાની રોજગારી વિપુલ તકો ઉભી થવાની છે. આ રોપવે પ્રોજેકટ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ કૃપા કરી હોય તેમ અત્યાર સુધીમાં સરેરાશ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. આજે વરાપ હોય મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ જણાઈ રહેલ છે. જૂનાગઢ…
કોવિડ-૧૯ મહામારી સબબ જાહેર હિતમાં સરકારશ્રી દ્વારા ચોક્કસ માર્ગદર્શિકાઓ જાહેરનામાં બહાર પાડવામાં આવેલ છે જે મુજબ તહેવારોમાં ઘણા પ્રતિબંધ લાદવામાં આવેલ છે જે મુજબ જૂનાગઢ શહેરમાં પરંપરાગત રીતે નવાબી કાળથી…
ગીરના જંગલમાંથી શેત્રુજી નદીના પટમાં છેક લીલીયા સુધી આવી ગયેલી સિંહણની પાછળ એક નર સિંહ પણ આવ્યો હતો અને આ જોડીએ લીલીયા પંથકને ૪૩ જેટલા સિંહની ભેટ આપી હતી. અહીં…
માણાવદર શહેરના મહાદેવીયા મંદિર પાસેની ગટરમાંથી ૪પ વર્ષના પુરૂષની લાશ મળતાં ચકચાર મચી છે. મહાદેવીયા મંદિર પાસે એક મોટી ખુલ્લી ગટર છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સની લાશ પડી હોવાનું માણાવદર…
રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જીલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની સામુહિક બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જીલ્લાનાં શિક્ષણાધિકારી એન.કે. મકવાણાની નર્મદા ખાતે બદલી જતા તેમની જગ્યાએ રાજકોટનાં જીલ્લા…