જૂનાગઢ જીલ્લા જેલનાં જેલર ગૃપ-ર નાં સી.એન. સોલંકીએ આ કામનાં આરોપી એવા શકીલ જે. રાનીયા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે જેલમાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ હોવા છતાં મોબાઈલ…
કોન્સ્ટેબલમાંથી પોલીસ સબ ઈન્સ્પેકટરની ખાતાકીય બઢતી માટેની લેખિત પરીક્ષમાં પાસ થયેલા બાવન ઉમેદવારોને ઉત્તરવહીના પુર્નઃ મૂલ્યાંકન દરમ્યાન નાપાસ કરવામાં આવ્યા હોય બઢતીની રાહ જાેઈ રહેલા આ ઉમેદવારોને હજુ પણ કોન્સ્ટેબલ…
ઉના શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા માસ્ક પહેરેલ હોવા છતાં પણ દંડ ફટકારવામાં આવતો હોય વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે કચવાટની લાગણી સાથે લોકફરિયાદ ઉઠવા પામી છે. હાલ કોરોનાની મહામારી, મહામંદી…
ઉનાના દેલવાડા ગામે બેઠા પૂલ ઉપર મચ્છુન્દ્રી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં પુલ ઉપરથી પસાર થઈ રહેલા ખેડૂતનો પગ લપસતાં તે તણાઈ ગયો હતો અને ગઈકાલે મોડી સાંજ સુધી તેની શોધખોળ…
કેન્દ્ર સરકારે સામાન્ય પ્રજાને લૂટવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં કોરોના મહામારીમાં પણ પ્રજાને વ્યાજ માફી આપવાને બદલે આફતના સમયે મદદ કરવાને બદલે કમાણીનો અવસર ઉભો કરનાર બેન્કો કમરતોડ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૮ કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા નવા કોરોનાના ર૮ કેસ પૈકી જૂનાગઢ શહેર ૧પ, જૂનાગઢ ગ્રામ્ય -ર, કેશોદ ૩, ભેસાણ,…
જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે ગઈકાલે કોર્પોરેશનના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને પ્રજાકીય વિકાસના કામો, સુવિધા સહીતના પ્રશ્ને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની સ્પષ્ટ ચેતવણી પણ આપી હતી અને તાત્કાલીક…