માણાવદર સીટી સર્વે કચેરીનું કામકાજ કર્મચારીઓની ગેરહાજરીના કારણે ઠપ્પ થઈ જવા પામેલ છે જેથી શહેરી નાગરીકોને પોતાની પ્રોપર્ટીને લગતા કામકાજ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. શહેરની આઠેક હજાર જેટલી…
માંગરોળનાં પોલીસ કોન્સ્ટેબલ જાેગીદાસભાઈ લખાભાઈ અને સ્ટાફે માંગરોળના મેણજ ગામ નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રૂા.૪૧૮૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. જયારે નાશી છુટેલા શખ્સોને…
માંગરોળનાં પોલીસ કોન્સ્ટેબલ જાેગીદાસભાઈ લખાભાઈ અને સ્ટાફે માંગરોળના મેણજ ગામ નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રૂા.૪૧૮૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. જયારે નાશી છુટેલા શખ્સોને…
ચોરવાડનાં ખીલાવાવ વિસ્તારમાં રહેતા સતિષભાઈ જેન્તીભાઈ પંડિત (ઉ.વ.ર૧)ને મજુરી કામ મળતું ન હોય જેથી પોતાની મેળે ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જયારે સુરત ઉંમરા ગામ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહેલ છે અને અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કુલ ર,૦૪ર કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે ૩૭ કેસ નોંધાયા છે…
જૂનાગઢ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થયાનો કેટલાક ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. આ અંગે સરકારની વેબસાઈટમાં થયેલી ભૂલને કારણે નીચી મેરીટવાળા ઉમેદવારો પાસ થયેલ હોવાનો અને ઉંચી…
જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર દિવસે- દિવસે કથળી જતું હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. મનપા તંત્ર દ્વારા રસ્તાના કામો તો થતાં નથી પરંતુ કોઈપણ કારણોસર ખોદકામ કરવામાં આવતું હોય તેવા રસ્તામાં…