જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર મિલ્કત ધરાવતા લોકોને કલમ ર૬૦(ર) મુજબ નોટીસ પાઠવાયેલ છે ત્યારે ગેરકાયદેસર મિલ્કત ધરાવતા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જૂનાગઢના દિપક કાંતિલાલ રાયચુરાએ જૂનાગઢ…
જૂનાગઢમાં દારૂની પ્રવૃત્તિમાં અવાર-નવાર પકડાયેલી ચાર મહિલા સહિત નવ બુટલેગરોને એ-ડિવિઝન પોલીસે જીલ્લામાંથી હદપાર કર્યો છે. નવ શખ્સોને હદપાર કરવા દરખાસ્ત કરાઈ હતી. જેને એસડીએમ દ્વારા મંજુરી અપાતાં આજે એ-ડિવિઝન…
કેશોદ તાલુકાના પાણખાણ ગામનાં રામભાઈ ભીખુભાઈ સિસોદીયાએ રામ ફાયનાન્સ અમદાવાદનાં પ્રદિપભાઈ નારાયણભાઈ રાણા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરીયાદીને મકાનની લોન લેવા માટે નો મેસેજ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૩૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૧ માળીયા-૩,…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪૧ કેસ નોંધાયા હતા અને ૩૨ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨૦, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૫, ભેંસાણ-૧ માળીયા-૩,…
જૂનાગઢ અને સમગ્ર સોરઠ પંથકની જનતાનું જયાં ધ્યાન કેન્દ્રીત થયેલું છે એમ કહેવાય છે કે, જેના લોકાર્પણ થવાની સાથે સોરઠમાં વિકાસની ક્રાંતિનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. તેવી મહત્વાકાંક્ષી…
જૂનાગઢના અગ્રણી વેપારી અને સામાજિક કાર્યકર કિશોરભાઈ ચોટલીયાના પરિવારમાં સૌપ્રથમ તેમના ધર્મપત્ની છાયાબેન ચોટલીયા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમના ભાઈ છબીલભાઈ ચોટલીયા પણ કોરોના સંક્રમિત થયા હતા, પરિવારમાં બે…
ગીર સોમનાથ જીલ્લાની રેયોન, જીએચસીએલ, સીઘ્ઘી સીમેન્ટ કંપનીમાં દોડતા ટ્રકોના ટ્રાન્સપોર્ટીંગમાં છેલ્લા દસકા દરમ્યાન આનુસંગીક ખર્ચાઓના વધેલા ભાવો મુજબ આવક-જાવકના ભાડા ન વધ્યા હોવાથી ટ્રક માલીકોને નુકશાની થઇ રહી છે.…