જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાંત ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, આવતીકાલથી વાતાવરણ સ્વચ્છ બની જશે. હવે વરસાદની કોઈ શકયતા રહેતી નથી ત્યારે ખેડુત મિત્રોને ખેતી કાર્ય પુૃર્ણ કરી લેવા…
જૂનાગઢ સહીત ગુજરાતભરમાં નવરાત્રી વખતે સામાન્ય રીત ફૂલોનું બજાર ઉંચકાતુ હોય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે નવરાત્રી મહોત્સવની ઉજવણી બંધ છે જેથી ફૂલોના માર્કેટમાં ભારે મંદી જોવા મળી રહી…
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી. ત્યારે ગઈકાલે જ વડાપ્રધાને દેશને સંદેશો આપ્યો હતો કે ‘‘લોકડાઉન ગયું છે કોરોના ક્યાંય ગયો નથી.’’ તહેવારોમાં સહેજ પણ લાપરવાહી દાખવવી જાેખમી છે.…
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ ઘટ્યું નથી. ત્યારે ગઈકાલે જ વડાપ્રધાને દેશને સંદેશો આપ્યો હતો કે ‘‘લોકડાઉન ગયું છે કોરોના ક્યાંય ગયો નથી.’’ તહેવારોમાં સહેજ પણ લાપરવાહી દાખવવી જાેખમી છે.…
રાજયમાં કોરોના વાયરસના કહેરને લઈ સરકાર દ્વારા તમામ તહેવારો ઉપર રોક લગાવી છે નવરાત્રીમાં લોકો ઘરમાં જ ગરબા રમી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં…
રાજયમાં કોરોના વાયરસના કહેરને લઈ સરકાર દ્વારા તમામ તહેવારો ઉપર રોક લગાવી છે નવરાત્રીમાં લોકો ઘરમાં જ ગરબા રમી રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં…
તાજેતરમાં દેશભરમાં અત્યંત મહત્વપુર્ણ ગણાતી નીટનું પરિણામ જાહેર રવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ શહેરમાં રહેતા તેજસ્વી વિદ્યાર્થી સુફિયાન હનીફભાઈ મુળીયાએ ૭ર૦ માંથી પ૬૧ માર્કસ મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. પ્રાપ્ત…