જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ર૮ કેસ નોંધાયા હતા અને ૪૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૫, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૩, ભેંસાણ-૧ માળીયા-૩,…
જૂનાગઢ શહેર એટલે ગેરકાયદેસર બાંધકામોનું મોટુ શહેર આ સોરઠ શહેરમાં આડેધડ બાંધકામો મંજુરી વીના પણ ધમધમી રહયા છે. તો અનેક જગ્યાએ એવી છે કે જયાં પાર્કિંગની જગ્યાએ દુકાનો બની ગઈ…
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ભારે ખેંચતાણ વચ્ચે ચુંટણી ગઈકાલે યોજાઈ હતી. જેમાં અગાઉથી જ ભાજપ પ્રેરીત વેપારી પેનલની ચાર બેઠકો માર્કેટીંગ યાર્ડની સ્થાપના થયા બાદ પ્રથમ વખત બીનહરીફ થઈ હતી. જયારે…
જાણીતા વરિષ્ઠ પત્રકાર અને સમાજમાં એક ઉમદા સંદેશો આપવાનાં હેતુથી અભિનયનાં માધ્યમથી પોતાના વિચારો લોકો સુધી પહોંચાડનાર સ્ટાર રિપોર્ટનાં પ્રધાન સંપાદક હાર્દિક હુંડીયાએ તેમના પત્રકારીતાનાં ક્ષેત્રમાં કલમનાં સાચા પ્રહરી બનીને…
જૂનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હદપારી, પાસા હેઠળ કામ ચલાવવામાં આવે છે. દરમ્યાન સરકારશ્રીની સુચના હેઠળ જૂનાગઢમાં વ્યાજખોરને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યો હોવાનો પ્રથમ…
રાજકોટનાં મિડીયા જગતમાં અગ્રેસર પરેશભાઈ દાવડાનો ૧૮ ઓકટોબરનાં રોજ જન્મદિવસ છે. પરેશભાઈ છેલ્લા દસ વર્ષથી સતત મિડીયા ક્ષેત્રે કાર્યશીલ છે. તેઓ અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સેવા કરી રહ્યા છે. તેઓનો…
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ જવાનોને કોરોના વૈશ્વિક મહામારી કાળમાં સ્નેહ, સહયોગ અને દયાથી પ્રસન્નીય સેવા કરવા બદલ કર્મવીર યોદ્ધા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં માંગરોળ…