રાજ્યમાં કોરોના કાળમાં લોકડાઉનના સમયથી શૈક્ષણિક કાર્ય બંધ છે અને માત્ર ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. ત્યારે શાળાઓ ક્યારથી શરૂ થશે એ પ્રશ્ન ઘણા સમયથી ચર્ચામાં છે અને ધોરણ ૧થી…
વેરાવળના બંદર વિસ્તારમાંથી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રૂા.૬૬,૬૦૦નો વિદેશી દારૂનો જથ્થો તથા મોટર સાયકલ મળી કુલ રૂા.૮૬,૬૦૦ ના મુદામાલ સાથે એક બુટલેગરને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. વેરાવળ ડી.સ્ટાફના…
વિસાવદર (સરસઈ)ના વેલજીભાઈ મણીભાઈ રીબડીયા અને તેના પત્ની રસીલાબેન વેલજીભાઈ તેમજ તેની પૌત્રી ધાર્મી રાજેશભાઈ રીબડીયા (ઉ.વ.૪) મોટર સાયકલ લઈ ગોરખપરા (સરસઈ)થી કાલાવડ (ગીર) ખાતે તેમના સંબંધીને ત્યાં જતા હતા…
માંગરોળ પોલીસે અહીંના ઉધોગનગરમાં આવેલ એક મકાનના ડેલામાં ગેરકાયદે સંગ્રહ કરેલ બાયોડીઝલનો ર.ર૪ લાખનો જથ્થો કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી છે. માંગરોળ પીએસઆઈ એન.કે. વિંઝુડા સહિતના સ્ટાફે બાતમીના આધારે…
માં ચંદ્રઘંટાની પુજા સ્વરૂપનું પુજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શકિત દાયક છે. અને કલ્યાણકારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે. અને દશ હાથ છે તેમાં ખડકધારી છે અને…
એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. માલદેભાઈ દેવાણંદભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે દોલતપરા શાંતેશ્વર મંદિર પાસે આવેલા એક મકાનમાં મોબાઈલ ફોન ઉપર ગ્રાહકોનો સંપર્ક કરી અને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટનો…