નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીયેશન દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ તા.૬-૧૦-૨૦૨૦ના રોજ ગુજરાત સરકારે વિવિધ સેવાઓ માટે ડીજીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની ફી…
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. આ અંગે નિષ્ફળ ગયેલી ખંભાળિયા નગરપાલિકાને અહીંના ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તથા પ્રાંત અધિકારી દ્વારા સખત શબ્દોમાં ઝાટકણી…
માળિયાહાટીના તાલુકાનાં આંબેચા ગામ નજીક નર્સરી પાસે મોટર સાયકલ જીજે-૧૧-સીઈ- ૧૩૬પનાં સ્લીપ થતાં ચાલક ભરતભાઈ રમેશભાઈ વાઘેલા (ઉ.વ.રપ) નું ગંભીર ઈજા થવાને કારણે મૃત્યુ થયું છે. #saurashtrabhoomi #media #news #gujarat…
ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…
ચોરવાડનાં હે.કો. પી.એસ.કરમટા અને સ્ટાફે જુગાર અંગે દરોડો પાડતા ચાર શખ્સોને રૂા.૧૭૪૦૦ની રોકડ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. #saurashtrabhoomi #media #news #gujarat…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩૯ કેસ નોંધાયા હતા અને ૨૪ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૮, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૮, ભેંસાણ-૩ માળીયા-૧,…
ગિરનારની ટોચ ઉપર બીરાજતા જગત જનની માં જગદંબાની પુજા અર્ચના અને આરાધના માટેનાં પર્વ એવા નવલી નવરાત્રી નજીકનાં સમયમાં આવી રહી છે. શકિતની આરાધનાના આ પર્વે ગિરનાર અંબાજી મંદિરનાં મહંત…
આવતા મહિનેથી કાર્યરત થનારા ગિરનાર રોપવેના કારણે યાત્રાળુઓ માટે પર્વત ઉપરનાં મંદિરોની મુલાકાત લેવાનું તો સરળ બનશે જ પણ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પર્યટનની પ્રવૃત્તિને વેગ મળશે. ૨.૩…