સુત્રાપાડાના લોઢવા ગામે રહેતી પરિણીતાને તેના ઘરમાં મેલી વિદ્યાની અસર હોવાનું જણાવી અજાણી મહિલાએ વિધી કરાવવાની વાત કરી રોકડા રૂા. ૬ હજાર તથા સોનાની બુટી અને બાલી કિ. રૂા.૧૨ હજાર…
કેશોદમાં મારામારીનાં બે બનાવમાં પોલીસે ફરીયાદો નોંધી હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કેશોદમાં ધાર વિસ્તાર કોર્ટની પાછળ રહેતા મહેશભાઈ ઉર્ફે લખન કેશુભાઈ પરમાર અને તેનો ભાઈ પોતાની દુકાને હાજર હોય…
કેશોદ- જૂનાગઢ રોડ ઉપર પુરૂષોતમ લાલજી ગૌશાળા પાસે લોએજ ગામનાં બાઈક ચાલક ગોવીંદભાઈ મેરામણભાઈ નંદાણીયાએ પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી શેરગઢ ગામનાં રમેશભાઈ મુંજાભાઈ ચાવડાની બાઈક નં.જીજે-૧૧-બીએચ- ૭૬૯૭…
જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં રહેતા કાળુભાઈ બચુભાઈ મકવાણા (ઉ.વ.પપ) કોઈપણ અગમ્ય કારણોસર બેભાન થઈ જતાં તેમને જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવવામાં આવેલ અને ત્યાં તેમનું મોત નિપજયું હતું. આ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા હતા અને ૧૦૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૨,…
ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવનારા દિવસોમાં ગિરનાર ખાતે બિરાજતા જગતજનની માં અંબાજી માતાજીનાં મંદિરે દર્શન માટે ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવનાર છે. ર૪ ઓકટોબર ર૦ર૦નાં રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગિરનાર…
માગસર માસ દરમ્યાન જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હાડ ધ્રુજાવતી ઠંડીનું આક્રમણ રહયું છે. બર્ફીલા પવનોને કારણે ઠંડીમાં ભારે વધારે થયો છે. ગઈકાલે ગિરનાર ઉપર ર.૮ ડિગ્રી ઠંડી રહી હતી. હજુ…
પ્રભાસ તીર્થ સ્થિત પ્રથમ આદિ જયોતિર્લીગ સોમનાથ મંદિરના ભુગર્ભમાં ત્રણ માળની ઈમારત હોવાનું આર્કીયોલોજી અને આઇઆઇટીએ સને ૨૦૧૭માં કરેલ સર્વેની કામગીરીના રીપોર્ટમાં બહાર આવ્યું છે. સોમનાથ મંદિર પરીસર અને ભૂમિમાં…