મનસુખલાલ દલપતરામ ભટ્ટ, એટલે કે (મ. દ. ભટ્ટ) નાં નામથી જાણીતા અને જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનાં બરવાળા ગામે રહેતા ભટ્ટ પરિવારનાં આ વૃદ્ધની ઉંમર આજે ૧૦૦ વર્ષ થઈ જેને લઇ…
કાતિલ ઠંડી વચ્ચે વેરાવળની બજારમાં તસ્કરોએ તરખાટ મચાવી જુદા-જુદા સ્થળે ચાર દુકાનોને નિશાન બનાવી ચોરી કરી હતી. ચાર પૈકી બે દુકાનો તો પોલીસ ચોકીની સામે જ ૧૦૦ એક મીટરની દુરીમાં…
કચ્છની ખારેક વિશ્વપ્રસિદ્ધ છે હવે તો ખારેકની ડિમાન્ડ વધી ગઈ છે કારણકે ખારેક માંથી પ્રથમ વખત ગોળ બનાવાયો છે. કચ્છનાં પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડિયાએ ખારેકના રસમાંથી પ્રવાહી ગોળ બનાવ્યો છે…
યાત્રાધામ દ્વારકામાં નાતાલની રજા અને ૨૦૨૦ની સાલના છેલ્લા દિવસોમાં યાત્રિકો તેમજ પર્યટકો દ્વારકાધીશના દર્શને આવતા હોય છે અને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન જરૂર કરતા હોય છે. ત્યારે ત્રણ દિવસ પહેલા…
જૂનાગઢમાં જાેષીપરા શાંતેશ્વર વિસ્તારમાં રહેતા નિશાબેન ચેતનભાઈ કામરીયા (ઉ.વ.ર૦) નામની યુવતિએ પોતાના ઘરે કોઈપણ કારણસર પંખાના હુક વડે દોરડાથી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું છે. આ આપઘાતનાં બનાવ અંગે…