Yearly Archives: 2020

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ ૪૬૮૭૫ ફોર્મ રજુ થયા

ગીર-સોમનાથ જીલ્લામાં ચાલી રહેલ મતદારયાદી સુધારણાની ખાસ ઝુંબેશમાં નવા મતદાર નોંધણી, ફોર્મ નં-૬ નામ કમી કરવા, ફોર્મ નં-૭ સુધારા વધારા માટે ફોર્મ નં-૮ અન્વયેની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં…

Breaking News
0

સુરત : લોકડાઉન અને અનલોક દરમ્યાન પોલીસની સરાહના કરતા પૂસ્તકનાં વિમોચન સમયે એએસઆઈ લાંચ લેતાં ઝડપાયા

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સુરત શહેરની મુલાકાતે હતા, દરમ્યાન સુરત પોલીસ કમિશ્નર ઓફિસમાં રાજ્યના પોલીસ વડાની હાજરીમાં સુરત પોલીસની કામગીરીના વખાણ કરતી પુસ્તિકાનું તેમણે અનાવરણ કર્યું હતું પરંતુ તે સમયે…

Breaking News
0

લો ગ્રેજ્યુએટની એનરોલમેન્ટ અરજી એક વર્ષથી વધુ સમય પેન્ડિંગ : મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો

રાજ્યની મહિલા લો ગ્રેજ્યુએટની એનરોલમેન્ટ અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ ૧ વર્ષથી વધુ સમય સુધી પેન્ડિંગ રહેતા ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે બાર…

Breaking News
0

સોમવારથી સાયન ઉત્તરાયણનો પ્રારંભ

હિન્દુ પંચાંગનો સંબંધ ડાયરેકટ આકાશ સાથે રહેલ છે. આકાશ મંડળમાં રહેલા ગ્રહો પ્રમાણે પંચાંગ બને છે. પંચાંગ સાયન અને નિશ્યન બંને પધ્ધતિ પ્રમાણે ચાલે છે તેમાં સાયન પધ્ધતિ મુજબ સોમવારે…

Breaking News
0

વિરડી ગામ નજીક બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

કેશોદનાં પીપલીયાનગર માંગરોળ રોડ ઉપર રહેતા નરેન્દ્રભાઈ ભીખાભાઈ પીપલીયા (ઉ.વ.પ૮)એ પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કિશન નરેન્દ્રભાઈ પીપલીયા (ઉ.વ.ર૭) પોતાના હવાલાની બજાજ પ્લેટીના કંપનીનું…

Breaking News
0

જામનગર કસ્ટમ્સ કચેરીમાંથી ૧ કરોડ રૂપિયાનું સોનુ ચોરાયાની ફરિયાદ

જામનગર કસ્ટમ કચેરીમાંથી રૂા. ૧ કરોડની કિંમતના સોનાની ચોરી થયાની ફરિયાદ નોધાવાઈ છે. જામનગર સીટી ‘બી’ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં રામસીંગ શીવકુમારસીંગ યાદવે ફરીયાદ નોંધાવી છે કે, સને ૧૯૮ર અને ૧૯૮૬માં…

Breaking News
0

વેરાવળમાંથી દેશી પિસ્તોલ-કાર્ટીસ સાથે યુવકને ઝડપી લેવાયો

વેરાવળમાં તાલાલા ચોકડી પાસેથી એસઓજીએ બાતમીના આધારે એક શખ્સને ઝડપી લઇ તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને એક જીવતો કાર્ટીસ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતોનુસાર…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૦ કેસ નોંધાયા, ૨૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૦ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૨, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં બર્ફીલા પવન સાથે ઠંડીનું જાેર યથાવત

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી બર્ફીલા પવન સાથે કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો છે. આજે જૂનાગઢનું તાપમાન મહત્તમ ૧૮.ર ડીગ્રી, લઘુત્તમ ૧૬.૪ ડિગ્રી, ભેજ ૬પ ટકા, પવનની ગતિ…

Breaking News
0

સોમનાથ મંદિરના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતી ડોકયુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવશે

જગવિખ્યાત સોમનાથ મંદિરે આવતા દેશ-વિદેશના પર્યટકો સોમનાથ મંદિરના ઘ્વંશ અને પુર્નઃનિર્માણના ઇતિહાસથી અવગત થઇ શકે તે હેતુથી એક કલાકની ડોકયુમેન્ટ્રી ફિલ્મના એક-એક કલાકના ત્રણ શો દર્શાવવાનું આયોજન કરી સોમનાથ ટ્રસ્ટ…

1 28 29 30 31 32 513