Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢમાં યુવાનને ધોકા વડે માર માર્યો

જૂનાગઢમાં ઉપરકોટની રાંગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સિકંદર અલીભાઈ રવનાને શબીર ઉર્ફે ફુગો સલીમભાઈ ગામેતીએ ધોકા વડે માર મારી બંને પગ તથા ડાબા હાથમાં ઈજા પહોંચાડી હતી. આ…

Breaking News
0

જૂનાગઢ સિવીલ હોસ્પિટલનાં પાર્કિંગમાંથી બાઈકની ચોરી

સુત્રાપાડા પંથકનાં પ્રશ્નાવાડા ગામનાં વિજયભાઈ વરજાંગભાઈ પરમાર જૂનાગઢ હોસ્પિટલે આવેલા અને પોતાનું બાઈક નં.જીજે-૧૧-એસસી- ૦૮પ૯ હોસ્પિટલનાં પાર્કિંગમાં રાખેલ અને ત્યાંથી કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.…

Breaking News
0

જૂનાગઢમાં મકાનમાંથી માલમતાની ચોરી, ફરીયાદ

જૂનાગઢનાં મધુરમ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા બલરામ મુળદાસ ગોંડલીયાના મકાનમાં કોઈ અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરીને કબાટની તિજાેરીમાંથી સોનાની વિંટી, ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂા.૧૯,૧૦૦નાં મુદામાલની ચોરી કરી જતા આ…

Breaking News
0

માંગરોળ અને ચોરવાડ પંથકમાં બે માર્ગ અકસ્માત, બેનાં મોત

માંગરોળ અને ચોરવાડ પંથકમાં બે અકસ્માતની ઘટનામાં બેના મોત નિપજયાં હતાં. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ માંગરોળથી કોટડા ફાટક જતા રસ્તા ઉપર બાઈક સ્લીપ થઈ જતાં બાઈક ચાલક ફફાભાઈ સોનારીયાભાઈ સસ્તેને…

Breaking News
0

કેશોદનાં અજાબ ગામે ક્રિકેટ ઉપર સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો, ચાર ફરાર

કેશોદનાં અજાબ ગામે પોલીસે રેઈડ કરીને ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા એક શખ્સને ઝડપી લીધેલ જયારે ચાર શખ્સ નાસી ગયા હતાં. પીએસઆઈ આર.એમ.વસાવા અને સ્ટાફે અજાબ ગામે રેઈડ કરીને…

Breaking News
0

નગીચાણા ગામની વાડી વિસ્તારમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા

માંગરોળનાં શીલ તાબેના નગીચાણા ગામે રાતડાવાડી વિસ્તારમાં ખેતરની ઓરડીમાં જુગાર રમી રહેલા કરશનભાઈ મારખીભાઈ બોરખતરીયા, કરશનભાઈ રાણાભાઈ નંદાણીયા, રામભાઈ લખમણભાઈ નંદાણીયા, મેણશીભાઈ મારખીભાઈ પીઠીયાને પોલીસે જુગાર રમતા ઝડપી લઈ મોબાઈલ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૨૩ કેસ નોંધાયા, ૨૧ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૨૩ કેસ નોંધાયા હતા અને ૨૧ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧૨, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૩, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડા પવન સાથે તિવ્ર ઠંડીનો ચમકારો

ગુજરાતમાં કોરોનાના કહેરનું પ્રમાણ ઘટી રહયું છે. તો આ સાથે જ શિયાળાની કાતિલ ઠંડી હાડ ધ્રુજાવી રહી છે. ડિસેમ્બરની શરૂઆતની સાથે જ ઠંડીનો ચમકારો શરૂ થયો હતો. થરથર ધ્રુજાવતી ઠંડીનો…

Breaking News
0

સોશ્યલ મીડિયા થકી જૂનાગઢ પોલીસે મુળ માલિકને ખોવાયેલું પાકિટ પહોંચાડયું

હાલના સાંપ્રત સમયમાં વોટ્‌સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવા સોશ્યલ મીડિયાનો ગેર ઉપયોગ કરી, ગુન્હાઓ પણ આચરવામાં આવે છે ત્યારે સોશ્યલ મીડિયાના સદુપયોગનો એક કિસ્સો જૂનાગઢ ખાતે બહાર આવ્યો છે. જૂનાગઢ ન્યૂઝ…

Breaking News
0

કેન્દ્ર અને રાજય સરકાર અંદાજીત ૩૦૦ કરોડ જેવી રકમ સત્વરે છુટી કરે તેવી સાગર ખેડૂઓની માંગણી

માછીમારીની બે સીઝન નિષ્ફોળ જવાના કારણે આર્થીક સંક્રમણથી ઝઝુમતા સાગરખેડૂઓનું અસ્તિત્વ બચાવવા માટે રાજયના માછીમાર આગેવાનોએ મુખ્યમંત્રી અને ફીશરીઝ મંત્રીને રૂબરૂ મળી યોજેલ બેઠકમાં વિસ્તૃત રજુઆત કરી હતી. પડી ભાંગવાના…

1 26 27 28 29 30 513