Yearly Archives: 2020

Breaking News
0

યુપીએ સરકારે જાે કૃષિ કાયદા અંગેનું બીલ પસાર કર્યુ હોત તો ખેડુતોને આત્મહત્યા ન કરવી પડત : ગોરધન ઝડફીયા

જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ગોરધન ઝડફીયાની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ઉપર અને વિરોધ પક્ષ ઉપર આકરા પ્રકારો કરવામાં આવ્યા હતાં. તાજેતરમાં જ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર…

Breaking News
0

જનરલ બોર્ડમાં સત્તાધારી પાર્ટીનાં કોર્પોરેટરો ઉંબાડીયા ન કરે તે માટે બોર્ડ પહેલા સંકલન બેઠક ?

જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે મળનારા જનરલ બોર્ડમાં દર વખતની જેમ આ વખતે પણ ભાજપનાં એટલે કે સત્તાધારી પાર્ટીનાં કોર્પોરેટરો પોતાનો રોષ વ્યકત ન કરે અને કોઈપણ મુદે ઉંબાડીયા ન કરે તે…

Breaking News
0

માસ્ક બાબતે ઈંડાની રેકડીવાળાને માર માર્યાનો આક્ષેપ, જૂનાગઢ જિલ્લા કલેકટરને રજૂઆત

જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં રહેતા અને મધુરમ બાયપાસ રોડ શ્રીનગર સોસાયટીના ખુણા ઉપર ગિરીશભાઈ છતવાણી અને તેમના ભાઈ નરેશભાઈ છતવાણી ઈંડાની લારી ધરાવે છે જે રેકડી લઈને ઉભા હતા ત્યારે…

Breaking News
0

જૂનાગઢ સિવિલ એન્જિનિયર એસોસીએશને કલેકટરને આવેદનપત્ર આપ્યું

જૂનાગઢ મહાનગરના સિવિલ એન્જિનિયર એસોસિએશન દ્વારા ગઈકાલે તા.૧૮-૧૨-૨૦૨૦ને શુક્રવારના રોજ સાંજે ૫ વાગ્યે એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ અમીપરાની આગેવાની હેઠળ કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ગુજરાતના શહેરી વિકાસ વિભાગ,…

Breaking News
0

કેશોદમાં ભાજપનું જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ જીલ્લાનું કિસાન સંમેલન યોજાયું

કેશોદનાં માર્કેટિંગ યાર્ડમાં ભાજપનું જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ જીલ્લાનું કિસાન સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રમેશભાઈ ધડુક, રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ…

Breaking News
0

કોરોના વેકસીનનાં પરિક્ષણથી ગભરાતા નહી, મેં છાસઠ વર્ષની વયે પરિક્ષણ કર્યું છે : ભુપેદ્રભાઈ ઠકકર

મુંબઈના મુલુંડના રઘુવંશી આગેવાન ભુપેદ્રભાઈ ઠકકરએ કોરોના વેકસીન લેવામાં મોટી ઉંમરના લોકોના ગભરાટને પારખી આહવાન કર્યું છે કે, કોરોના વેકસીનના પરિક્ષણથી ગભરાવ નહી મેં છાસઠ વર્ષની વયે પરિક્ષણ કર્યું છે.…

Breaking News
0

દ્વારકામાં ઠાકોરજીને ચાંદીની સગડીમાં તાપણું, મોસમને અનુરૂપ ભોગ અર્પણ

દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા જણાવ્યા મુજબ શિયાળાના સમયમાં ભગવાનને અભિષેક થયા બાદ ભગવાનની સેજામાં સૌભાગ્ય સૂંઠ જેમાં ઘી, ગોળ, તજ, કેસર, કાળી મૂસળી, ધોડી મૂસળી, બદામ, પિસ્તા, કાજુ ઠાકોરજીને…

Breaking News
0

સુત્રાપાડાના શૈક્ષણીક સંકુલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

સુત્રાપાડાના ડો. ભરત બારડ શૈક્ષણીક સંકુલમાં શિક્ષણ વિભાગના અગ્રસચિવ રાવની પ્રેરણાથી ગીર સોમનાથ જીલ્લા શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. પૂર્વ રાજ્યમંત્રી જશાભાઈ બારડે શિક્ષણાધીકારી રાજેશભાઈ ડોડીયા,…

Breaking News
0

માંગરોળમાં રોમીયોગીરીનાં મામલે હિન્દુ સંગઠનોએ તંત્રને આવેદન આપ્યું

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સાથે ૨૫ જેટલા હિન્દુ સંગઠનોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. માંગરોળમાં વધતી જતી રોમીયોગીરી  તેમજ ધુમ બાઈક ચલાવી બહેન દિકરીઓની છેડતીની ઘટનાઓને ગંભીરતાથી…

Breaking News
0

કોયલી ગામેથી હદપારી ભંગનાં ગુનામાં એક શખ્સ ઝડપાયો

વંથલીનાં કોયલી ગામેથી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચની ટીમે દિલીપ વીરાભાઈ પરમારને હદપારી ભંગના ગુનામાં ઝડપી લીધો હતો. આ શખ્સને સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ વંથલીના હુકમથી જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર અને રાજકોટ જીલ્લાની હદ…

1 24 25 26 27 28 513