Yearly Archives: 2020

Breaking News
0

મેંદરડા તાલુકાનાં આલીધ્રા ગામની સીમમાં જુગાર રમતા ૮ને ઝડપી લેતી પોલીસ

મેંદરડા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ નારણભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે મેંદરડા તાલુકાનાં આલીધ્રા ગામની સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા કેતનભાઈ કીરીટભાઈ, મહેશભાઈ જેન્તીભાઈ, ચંદુભાઈ…

Breaking News
0

કેશોદમાં જુગાર દરોડો : ૬ ઝડપાયા

કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ જૈતાભાઈ બાબુભાઈ અને સ્ટાફે મેઘના સોસાયટી, રાધાનગર ખાતે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા સુરજભાઈ જખરાભાઈ, જાદવભાઈ મનજીભાઈ, પ્રભુદાસભાઈ હરસુખભાઈ, ભરતભાઈ અરજણભાઈ, જનકભાઈ નરસીભાઈ,…

Breaking News
0

જૂનાગઢમાં કોરોનાના વધુ ૪પ કેસ સાથે કુલ કેસોની સંખ્યા ૪૧પ થઈ

જૂનાગઢ સહિત સમગ્ર જિલ્લો કોરોનાથી વધુને વધુ સંક્રમિત થઈ રહયો છે અને રોજેરોજ કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે ત્યારે લોકોને વધુ તકેદારી અને સાવચેતી જાળવવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ પોલીસ તંત્રનાં કોરોના વોરીયર્સ સ્વસ્થ થતાં ફરજ ઉપર તૈનાત થયા

જૂનાગઢ પોલીસ છેલ્લા ચાર મહિનાથી કોરોના વાયરસ સામે સતત બંદોબસ્તમાં હોય જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જે બંદોબસ્ત દરમ્યાન જૂનાગઢ પોલીસ…

Breaking News
0

જૂનાગઢ હોસ્પીટલમાં ફરજ બજાવતા પંકજભાઈ ભીમાણીની પ્રશંસનીય કામગીરી

હાલની વર્તમાન સ્થિતિમાં વિશ્વ આખામાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ કોરોના પોઝિટિવ દર્દી બની ગયા હોય છે. અને ઘણા ખરા કોરોના દર્દીઓનું મૃત્યું…

Breaking News
0

કેશોદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો તકેદારીના પગલા લેવા કાર્યવાહી કરવા માંગ

કેશોદ શહેરમાં આવેલા ગાંધીનગર સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષના યુવાનને કોરોના પોઝીટીવ કેસના લક્ષણો જોવા મળતા લેવામાં આવેલ સેમ્પલ બાદ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કેશોદ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા…

Breaking News
0

સારા વરસાદને કારણે રાજયમાં પ૭.૩૭ લાખ હેકટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર

રાહત કમિશ્નર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી.…

Breaking News
0

ભીડભંજન મહાદેવ મંદિરે શ્રાવણ માસની ઉજવણી બંધ રહેશે

જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલ ભીડભંજન મહાદેવ મંદિર ખાતે કોરોના વાયરસને ધ્યાને લઈ આગામી શ્રાવણ માસ નિમિત્તે યોજાતા ધાર્મિક કાર્યક્રમો જેવા કે રૂદ્વી અભિષેક, દર સોમવારે મહાપૂજા તેમજ રાત્રે મહાઆરતી,…

Breaking News
0

જૂનાગઢમાં ઉપવાસી છાવણીની આગેવાનોએ મુલાકાત લીધી

જૂનાગઢમાં આંબેડકરનગર ખાતે પૂર્વ મેયર લાખાભાઈ પરમાર દ્વારા જૂનાગઢની તમામ ઝુપડપટ્ટી રેગ્યુલર કરવા માટે સત્યાગ્રહ ઘણા દિવસોથી ચાલું કરેલ છે. આ છાવણીની ગઈકાલે સી.પી.એમ.નાં બટુકભાઈ મકવાણા, જીશાનભાઈ હાલેપૌત્રા, અશ્વિનભાઇ ઝાલા,…

Breaking News
0

માંગરોળમાં રોગચાળો વકરે તે પહેલા ઘન કચરાનો નિકાલ કરવા માંગણી

લાંબા સમયથી પેચીદો બનેલો માંગરોળના ઘન કચરાના ડમ્પિંગનો પ્રશ્ન હવે રોગચાળો નોતરે તેવી શંકા સેવાઈ રહી છે. કચરાના નિકાલની કોઈ જગ્યા ઉપલબ્ધ ન હોવાથી શહેરને જ્યાંથી પાણી વિતરણ કરવામાં આવે…

1 346 347 348 349 350 513