Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢ : શાળાઓ નિયમિત ન થાય ત્યાં સુધી ફી માફી અંગેનો આદેશ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અદ્રેમાનભાઈ એ.પંજા તથા કોર્પોરેટર જેબુનીશાબેન કાદરી, સેનીલાબેન થઈમ અને વિજયભાઈ વોરાએ એક સંયુકત પત્ર પાઠવી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લોકડાઉનના સમયમાં ખાનગી શાળાને ફી માફ…

Breaking News
0

બાલાગામ ખાતે ૩૬.૨૧ લાખનાં વિકાસના કામો મંજૂર કરાયા

કેશોદ તાલુકાના બાલાગામ માટેના અંદાજીત રૂપિયા ૩૬.૨૧ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. બાલાગામની ૫૧૮૭ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા બાલાગામના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૩૬.૨૧ લાખ…

Breaking News
0

અર્થતંત્ર પટા ઉપર ચડાવતા પહેલા લોકોનો વિશ્વાસ જગાવવો પડશે અને કોરોના હટાવવો પડશે?

સરકાર અને રિઝર્વ બેંકએ ઘણાં નિર્ણયો સ્જીસ્ઈ જેવા સેકટરમાં રાહત આપવાના પ્રયત્ન કર્યો છે. પણ ટ્રાવેલ, હોસ્પીટાલીટી, અને એવીએશન ક્ષેત્ર માટે કોઈ રાહ નથી આપી. સિવાય મોરેટોરીયમ. એવીજ રીતે પાવર…

Breaking News
0

આઈસીઆઈસીઆઈ બેન્કનાં કર્મચારીઓનાં પગારમાં ૮ ટકાનો વધારો કરાયો

૮ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકમાં ફ્રન્ટલાઈનમાં કુલ ૮૦ હજાર કર્મચારી છે. તેનાથી આ બધાના પગારમાં વધારો થશે. આ આંકડો તેનાં કુલ કર્મચારીઓનો ૮૦ ટકા છે. તેવી જ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ચિંતાજનક રીતે કોરોનાના કેસોનો થઈ રહેલો વધારો : લોકોને સાવચેતી જાળવવા અપીલ

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે કોરોનાના ૧૧ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં ૧૦ વર્ષની બાળકીથી લઈને ૪૮ વર્ષના પુરૂષનાં કોરોનાના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કુલ ૧૮૧ કેસમાંથી ૮૪ દર્દીઓને…

Breaking News
0

ભારે વરસાદને પગલે જૂનાગઢમાં બે સ્ટેટ હાઈવે અને ૯ પંચાયતનાં મળી ૧૧ માર્ગ બંધ કરાયા

જૂનાગઢ સહિત રાજયભરમાં પડી રહેલા ભારે વરસાદને પગલે રાજમાર્ગોને નુકશાન પહોંચી રહ્યું છે જેને કારણે માર્ગ-મકાન વિભાગ દ્વારા કુલ ૯૦ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જે પૈકી ૧ર સ્ટેટ હાઈવે,…

Breaking News
0

ખંભાળિયાની ઘી નદીમાં ભયાવહ પુર આવતા નદીની પાળી તોડી પડાઈ

ખંભાળિયામાં અગાઉ ક્યારેય ન બન્યું હોય તેમ ચોમાસાના પ્રારંભે જ ત્રણ દિવસમાં મુશળધાર ૪૧ ઈંચ વરસાદ તથા ચોમાસાના પ્રારંભના દિવસોમાં જ ઘી ડેમ ઐતિહાસિક ત્રણથી ચાર ફૂટની સપાટીથી ઓવરફ્લો થતાં…

Breaking News
0

જૂનાગઢમાં વરસાદી મlહોલ વચ્ચે મગરે માર્ગો ઉપર દેખા દીધી

જૂનાગઢ શહેરમાં વરસાદી વાતાવરણ અને મેઘવર્ષાને પગલે પાણીમાંથી મગર બહાર આવતી હોવાના બનાવો બની રહયા છે. વિલિગ્ડન ડેમ ખાતે ત્રણ મગર એક સાથે પટકાઈ હોવાનાં દ્રશ્યો પણ સર્જાયા હતા આ…

Breaking News
0

વિલિગ્ડન ડેમ ખાતે માનવ મહેરામણ ઉમટી પડયું

જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા વિલિગ્ડન ડેમ ભારે વરસાદને કારણે છલકાઈ ગયો છે અને ઓવરફલો થઈ જતાં ડેમનો નજારો જાવા માટે ગઈકાલે માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડયું હતું…

Breaking News
0

જૂનાગઢમાં અનરાધાર મેઘ વર્ષાને પગલે શહેરમાં ઠેર-ઠેર માર્ગો ઉપર ભૂવા પડયા : વાહનો ફસાયા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં રવિવાર તેમજ સોમવારનાં સતત વરસી રહેલા વરસાદને પગલે શહેરનાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા તેમજ જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા સરોવર ઓવરફલો થયું હતું તેમજ પીવાનું…

1 363 364 365 366 367 513