ર૦ર૦નું વર્ષ જ્યારથી શરૂ થયું છે ત્યારથી બસ એક પછી એક મુસીબતોનો પહાડ વચ્ચે આવતો જતો હોવાની લાગણી અને વ્યથા જનતા અનુભવી રહી છે. મંગળવારે બપોરે ૪ વાગ્યે દેશનાં વડાપ્રધાન…
સોશ્યલ મિડીયાનો સારો ઉપયોગ થાય તો ફાયદાકારક છે. પરંતુ તેનો દૂરૂપયોગ વધી ગયો છે. કેશોદ રહેતાં એક શખ્સે રાજકોટમાં રહી ફેશન ડિઝાઇનીંગનો અભ્યાસ કરતી યુવતિને ફેસબૂક થકી ફ્રેન્ડ બનાવી બાદમાં…
કોરોના કહેરથી વેપારીઓ સાવ નવરાધૂપ થઈ ગયા છે. બજારોમાં ૩૦ ટકા જ ઘરાકી જાવા મળી રહી છે. તહેવારોની કોઈ રોનક જાવા મળતી નથી. લોકોની આર્થિક સ્થિતિ અતિ ખરાબ બની છે…
જૂનાગઢ તાલુકાનાં બગડુ ગામ નજીક ગઈકાલે કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક દંપતિનું ગંભીર ઈજા થવાનાં કારણે મૃત્યુ થવાનાં બનાવનાં પગલે બગડુ અને આસપાસનાં વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ…
આપણે ત્યાં કહેવત છે ‘રામ રાખે તેને કોણ ચાખે’ જે આજે કોરોના સામે વિજયી બનતા જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના ૧૦ વર્ષના બાળક સંજય કરશનભાઇ વાઘેલાના કિસ્સામાં સાચી પડી છે. કોરોના…
રાજ્યસભાની પેટાચૂંટણી અગાઉ આઠ-આઠ ધારાસભ્યોએ કોંગ્રેસના હાથ છોડી દેતા હડકંપ મચી ગયો હતો. આ ધારાસભ્યોના રાજીનામાના કારણે મતો ઓછા પડતા કોંગ્રેસને એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. આથી આની ગંભીર…
દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ બુધવારે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર કાયદાકીય લેણાની જાગવાઈ બાદ માર્ચ ૨૦૨૦માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં તેની ચોખ્ખી ખોટ ૭૩,૮૭૮ કરોડ…
જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા સાતવડલા હનુમાન મંદિર સામે બનેલા એક બનાવમાં પતિએ પત્નિ ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતાં ઈજાગ્રસ્ત બનેલી પરણિતાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ…
જૂનાગઢ તાલુકાનાં સરગવાડા ખાતે રહેતાં સતીષભાઈ ઘુઘાભાઈ હરણએ પોલીસમાં આ કામનાં આરોપી બધાભાઈ ગોગનભાઈ, સંદીપભાઈ બધાભાઈ, સાગરભાઈ બધાભાઈ, રાંભીબેન બધાભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદીનાં…