દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતરાત્રીના વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. મહારાષ્ટ્રના ભીવંડીથી પરિવારજનો સાથે ખંભાળિયા તાલુકામાં આવેલા એક વૃધ્ધને કોરોનાના લક્ષણ બાદ તેમને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ…
લદ્દાખ ચીન સાથે સીમા વિવાદ ઉપર ગૃહ મંત્રી અમિત શાહે રાહુલ ગાંધી ઉપર પલટવાર કર્યો છે. શાહે રાહુલનાં સરેન્ડર મોદી વાળા ટિ્વટ અંગે કહ્યું કે, પાર્લામેન્ટ શરૂ થશે, ચર્ચા કરવી…
ઝારખંડની સરકારી શાળાઓમાં દાખલ થયેલા ૬૫ ટકા કરતાં વિદ્યાર્થીઓ ઓનલાઇન વર્ગો એટેન્ડ કરી શકે તેવી સ્થિતિમાં નથી કારણકે તેમની પાસે મોબાઇલ ફોન નથી. સરકારી શાળાઓમાં ધો.૧ થી ૧૨માં ૪૨ લાખ…
પૂર્વીય લદ્દાખમાં તાજેતરની ભારત-ચીન વચ્ચેની અથડામણ દરમ્યાન ચીને ૫ મે ૨૦૨૦ના રોજ કે તે પહેલા પૂર્વીય લદ્દાખમાં ૪ પોઇન્ટ ઉપર એલએસી ખાતે ઘૂસણકોરી કરીને ભારતની રાજકીય અને સુરક્ષા સંસ્થાઓને આશ્ચર્યમાં…
કોવિડ મહામારીના પગલે લોકડાઉન આવ્યું તેના એક મહિના અગાઉથી જ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને મંદીની અસર અનુભવાતી હતી. ગુજરાતમાં આ ઇન્ડસ્ટ્રીના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી છે, પરંતુ જિયો અને BSNLએ ફેબ્રુઆરી ૨૦૨૦માં…
સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર અરજી ફગાવી દીધી જેમાં કોર્ટનર્વ અગાઉના આદેશ અંગે ફેરવિચારણા કરવા વિંનતી કરાઈ હતી. અગાઉના આદેશમાં સુપ્રીમ કોર્ટે એક એવી અરજીની સુનાવણી કરવાથી ઇન્કાર કર્યો હતો જેમાં માંગણી…
ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરવા જતાં સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરવામાં આવતાં હોય છે ત્યારે આ માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા…
જૂનાગઢ શહેરમાં મેમણવાડા ખાતે આવેલી અને સમાજ સેવાનું કાર્ય કરતી મદ્રેસાએ ફૈઝુલ ઈસ્લામ પ્રાથમિક શાળા દ્વારા અત્રે પ્રવેશ મેળવનાર તમામ બાળકોની પ્રથમ સત્રની ટયુશન ફી સંપૂર્ણ માફીનો નિર્ણય કર્યો છે.…
અખિલ ભારતીય કોળી સમાજનાં પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડાએ લાગતા વળગતા અધિકારીને આવેદન પત્ર આપીને જણાવ્યું કે ઉના શહેરનાં મધ્યમાં જુના બસ સ્ટેશન વિસ્તારમાં પશુ દવાખાનું આવેલ છે. આ દવાખાનાનું બિલ્ડીંગ…
છેલ્લા ઘણાં સમયથી અર્જુનભાઈ આંબલીયા દ્વારા ટિકટોક અને ચાઈનીઝ એપ તથા વસ્તુઓનો બહિષ્કાર કરવા માટેની જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં આ અભિયાનને દરેક સમાજનાં લોકો એ ખુબ સહકાર આપ્યો…