વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે માંગરોળ સંજીવની નેચર ફાઉન્ડેશન તેમજ જાયન્ટસ ગૃપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાનાં શીલ ગામે શ્રી રામ મંદિર મૌની આશ્રમમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આશ્રમના…
જૂનાગઢ જિલ્લાના રોજગાર કાર્ડ ધરાવતા ઉમેદવારો નામ નોંધણી રીન્યુઅલ કરાવવાની મુદત લંબાવવામાં આવી છે. ઉમેદવારો ઓગસ્ટ મહિના સુધી નામ નોંધણી રીન્યુ કરાવી શકશે. જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી ખાતે નામ નોંધણી…
જૂનાગઢ તથા માંગરોળ ખાતે તારીખ ૮ થી ૧૨ જૂન સુધી વાહનોના ફિટનેસની કામગીરીના કેમ્પનું આયોજન જૂનાગઢ આરટીઓ કચેરી દ્વારા યોજાશે. આ કેમ્પમાં વાહનના નંબરનો છેલ્લા આંકડા ૧ અને ૨ હોય…
ભેંસાણ તાલુકાનાં ૧૩ ગામોને લાગુ પડતી સોની યોજના-ર લીંક-૪ પેકેજ-૬નું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતા પાણી છોડવામાં પાણી પૂરવઠા વિભાગની નિષ્ક્રીયતાને લીધે પાણી છોડવામાં વિલંબ થતા ભેંસાણ તાલુકા સરપંચ…
જૂનાગઢ જીલ્લાના મેંદરડા પંથકના ખીમપાદર ગામના અરજણભાઈની વાડી પાસે આવેલ આણંદપુર કેનાલ ઓઝત-ર સિચાઈ યોજનામાં પાણીમાં ડુબી જતા સ્થળ ઉપર જ તેમનું મૃત્યુ થયુ હતું. દરમ્યાન ફાયર વિભાગની ટીમે યુવાનના…
૬૦ દિવસથી લોકડાઉનની પરિસ્થિતિમાં અને કોરોના મહામારીના સંક્રમણને ખાળવા માટે જ્યાં ભીડ થતી હોય તેવાં જાહેર સ્થળોએ લોકોને એકઠા કરવા નહીં તેમજ મેળાવડાઓ મેળાઓ, ધાર્મિક મંદીરો, શાળા-કોલેજ સહિતનાં સ્થળો બંધ…