જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર…
જૂનાગઢનાં ગોલાધર મેઈન રોડ નજીક પ્લોટ વિસ્તારમાં રહેતાં દિવ્યેશભાઈ વ્રજલાલ ખુંટએ પોલીસમાં આ કામનાં આરોપી મો.નં.૮૩૮૯૯ ૪૫૫૯૬ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીને ફોન કરી…
કેશોદની જાણીતી પાન, બીડી, સોપારીનાં એજન્સીઓના વિડીયો ફોટા સોશ્યલ મીડીયામાં નામ સાથે થઈ રહ્યા છે. કેટલાક વેપારીઓ પાન-મસાલાની છાપેલી કિંમત કરતા અનેક ગણી કિંમત લઈ રહ્યા છે. ત્યારે કેશોદ કેશરી…
કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી દેશને બચાવવા તંત્ર દ્વારા લોકડાઉનનું ઉત્તમ પગલું ભર્યું છે. પણ લોકડાઉનનાં કારણે અનેક પરિસ્થિતિઓનું નિમાર્ણ થયું છે. લોકડાઉન થતા લોકોનાં ધંધા/રોજગાર અંદાજે બે મહિના…
કોરોના વાયરસ સમયગાળા દરમ્યાન વિવિધ મોરચા ઉપર સેવારત મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે ત્રણથી ચારગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કિટ બનાવવાનું શરૂ કર્યું છે. આ કિટ આંતરરાષ્ટ્રીય…
વંથલી-કેશોદ હાઈવે રોડ ઉપર પેટ્રોલપંપ પાસે ગઈકાલે બુધવારે સાંજના સુમારે કેશોદથી જૂનાગઢ બાઈક ઉપર આવી રહેલાં પતિ-પત્નિને અજાણ્યા બે શખ્સોએ આંતરી કુહાડીનાં ઘા ઝીંકી બંનેની હત્યા કરી નાંખી હતી. આ…
જયારથી લોકડાઉન અમલમાં આવ્યું છે ત્યારથી લોકોનાં સામાજીક પ્રસંગો, લગ્ન પ્રસંગો, પાર્ટી, મેળાવડા અને દરેક ધર્મનાં લોકોનાં તહેવારોની ઉજવણી, દેવ દર્શન, મંદિરો તેમજ ભણતરથી માંડીને ગણતર સુધીનાં અનેક ધામોને આજે…
જૂનાગઢ શહેર ગ્રીન ઝોનમાં હોવાથી પાન-બીડી-તમાકુનાં હોલસેલ વેપારીઓને વેપાર-ધંધો કરવાની છુટ અપાયેલ પરંતુ પાન-બીડી-તમાકુની કેબીનો જ ખુલેલ પરંતુ હોલસેલ વેપારીઓએ પોતાની દુકાનોનાં શટરો બંધ જ રાખતાં માલ-સામાનની ભારે અછત જાવા…
ગ્રીનઝોનમાં રહેલા જૂનાગઢમાં લોકડાઉન-૪ દરમ્યાન અપાયેલી છૂટછાટોને પગલે કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. લોકડાઉન ૧-ર-૩ દરમ્યાન જૂનાગઢ શહેરમાં કોરોના સંપૂર્ણ નિયંત્રણમાં રહય હતો પરંતુ લોકડાઉન-૪માં અપાયેલી છૂટછાટને પગલે…