ગીર-સોમનાથ જીલ્લા પોલીસે જાહેરનામાનો ભંગ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે વધુ ૮૧ જેટલા લોકો સામે ૫૩ ગુના નોંધેલ છે. ૧૯ જેટલા વાહનો ડીટેઇન કરેલ હતાં. જયારે…
જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં રહેતા મુક્તાબેનને અચાનક પેટમાં દુઃખાવો ઉપડે છે. લોકડાઉન સ્થિતીમાં બહાર જવાની મુશ્કેલી છે. દવા અને તુરંત સારવાર લેવી ખુબ જરૂરી છે. ત્યારે મુક્તાબેનને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાં…
ગીર સોમનાથ જિલ્લામાં શેલ્ટર હોમમાં રખાયેલા પરપ્રાંતીય શ્રમિકોના બાળકોને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને પોલીસ ફોર્સ દ્વારા રમકડાં અને નવા કપડાં આપી તેમનો ઉત્સાહ વધાવરા અને તેમનામાં…
છેલ્લા દોઢ માસ થયા કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાથી નાના નાના પેટનું રોળીયુ કમાતા રિક્ષાચાલકો, ઝેરોક્ષના ધંધાર્થીઓ, નાના-નાના સ્ટેશનરીવાળાઓ રેકડી ફેરવી ધંધો કરતા ફેરિયાઓની દર્શનીય હાલત છે. તેઓને ગુજરાત રાજ્ય…
કોરોનાની વૈશ્વિક મહામારીએ દેશની જ નહીં બલ્કે દરેક દેશવાસીઓની આર્થિક કમર તોડી નાંખી છે. લોકડાઉનમાં ફિઝિકલ ખરીદી બંધ હોવા છતાં સોના-ચાંદીના ભાવો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. તો પેટ્રોલ-ડીઝલની…
જૂનાગઢ મહાનગરપાલિકા તથા પોલીસ વિભાગની સંયુકત ઉપક્રમે ત્રણ ટીમ દ્વારા જાહેરનામાનો ભંગ કરનાર ૩૩ વ્યકિતઓ પાસેથી દંડની કાર્યવાહી કરી રૂ. ૬૦પ૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે.
વેરાવળ-સોમનાથ જીલ્લામાં કોરોના વાયરસની મહામારી સમયે નગરપાલીકાના સફાઇ કામદારો પોતાના પરીવારની ચિંતા કર્યા વગર સઘન સફાઇ કામગીરી કરતા હોવાથી તેમનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે તબીબી ડો. નિશાંત ચોટાઇએ સફાઇકર્મીઓ…
આજે સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે સંઘર્ષ કરી રહેલ છે. ત્યારે સૌથી કપરી પસ્થિતિનો સામનો નાનો વ્યવસાય કરતાં મધ્યમવર્ગના વેપારીઓ, મજુરો, ફેરીયાઓ તેમજ ચાની હોટલ અને પાન બીડીની દુકાન ધરાવતાં…
જૂનાગઢ સહીત સમગ્ર સોરઠ પંથકમાં આજે જરૂરીયાતમંદ, ગરીબ વર્ગ અને રોજેરોજનું ખાતા પરિવારોને સહાય અને મદદરૂપ થવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ, સેવાકીય મંડળો, ધાર્મિક સંસ્થાઓ સહીત સર્વે સમાજનાં લોકો સેવાની…