Yearly Archives: 2020

Breaking News
0

એસટી બસના ડ્રાઇવરે પેસેન્જર ઉતરતા હોવાથી બસ આગળ ન લેતા ટ્રકના ચાલકે મારમાર્યો

જૂનાગઢથી સોમનાથ આવી રહેલ એસટીની મિની બસના ચાલકને સાઇડ ન આપેલ હોવા બાબતે ટ્રક ચાલક અને એક અજાણ્યા શખ્સેે રસ્તા વચ્ચે એસટી બસ રોકાવી માર મારી ફરજ રૂકાવટ કર્યાની ફરીયાદ…

Breaking News
0

જૂનાગઢમાં સરદારપટેલ સેવા ગૃપ દ્વારા લવ જેહાદનો શિકાર બનાવતા તત્વો સામે કડક પગલાની માંગણી કરતું આવેદનપત્ર અપાયું

લવ જેહાદનો ભોગ બનાવનાર સામે કડક પગલાં લેવા માંગ કરાઈ છે. આ મામલે એસપીજી ગૃપ દ્વારા જીલ્લા કલેકટરને સંબોધી આવેદન અપાયું છે. આ અંગે સરદાર પટેલ સેવાદળ – એસપીજી ગૃપના…

Breaking News
0

ભેંસાણમાં વરલી મટકાના જુગાર અંગે ત્રણ સામે કાર્યવાહી

જૂનાગઢ જીલ્લાના ભેંસાણ ખાતે ક્રાઈમ બ્રાંચ જૂનાગઢ દ્વારા વરલી મટકાના દરોડા પાડી ત્રણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આપેલી વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ સાહિતભાઈ અને સ્ટાફે ભેંસાણ…

Breaking News
0

જૂનાગઢ શહેર, જિલ્લામાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા, ૧૮ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા હતા અને ૧૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૧, ભેંસાણ-૧ માળીયા-૦,…

Breaking News
0

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભેજનું પ્રમાણ વધવા સાથે ફુંકાતા ઠંડા કાતીલ પવનોથી બેઠા ઠારનું સામ્રાજય

નાતાલ પર્વના પ્રારંભ સાથે જ શિયાળાની કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. દરમ્યાન ગઈકાલથી તાપમાનમાં ઘટાડો નોંધાવવાનો શરૂ થયો છે. જૂનાગઢ હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ જૂનાગઢનું મહત્તમ તાપમાન ૧ર ડિગ્રી,…

Breaking News
0

હિન્દી ફિલ્મ ઉધોગનાં જાણીતા ફિલ્મ અભિનેતા રાજા હિન્દુસ્તાની આમિરખાને સાસણમાં કર્યુ સિંહ દર્શન

સાસણગીરનું સ્થળ પ્રવાસી જનતા માટે ખુબજ આકર્ષણનું કેન્દ્ર છે. જયાં સિંહ દર્શનનો લાભ પણ પ્રવાસી જનતાને મળે છે. એશિયાટીક સિંહોની વસ્તી જયાં છે. જેને લઈને સફારી પાર્કનું સર્જન થયું છે.…

Breaking News
0

જૂનાગઢ અને સોરઠનાં ફરવાલાયક સ્થળોએ પ્રવાસીઓનો ઘસારો

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તીર્થક્ષેત્ર અને ગિરનાર પર્વતીય માળાના અનેરા કુદરતી સૌંદર્ય નિહાળવા તેમજ ધાર્મિક સ્થળોની અને ફરવા લાયક સ્થળોની મુલાકાતે પ્રવાસી જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગિરનાર રોપ-વે…

Breaking News
0

જૂનાગઢ કો.કો. બેંકનાં ચેરમેન પદે પ્રજ્ઞાચક્ષુ આશિષ માંકડની બિનહરીફ વરણી

જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટીવ બેંક લીમિટેડની પ૦મી વાર્ષિક સાધારણ સભા તા. ર૬-૧ર-ર૦ર૦ના રોજ યોજાઈ હતી. આ સાધારણ સભા પહેલાં બોર્ડ ઓફ ડીરેકટર્સની બેઠક યોજાઈ હતી જેમાં બેંકના પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચા…

Breaking News
0

દિવ્યાંગ સેવા સંસ્થાન ખાતે ગરમ ધાબળાનું વિતરણ કરાયું

જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળનાં પ્રમુખ મનસુખભાઈ વાજા અને ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી દ્વારા દિવ્યાંગ સેવા સંસ્થાન ખાતે તમામ બાળકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ તકે સંસ્થાનાં…

Breaking News
0

જૂનાગઢ : પ્રાણી અત્યાચાર નિવારણ કમિટીના સદસ્યોની ગૌસેવા આયોગના ચેરમેન સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ

પ્રાણી અત્યાચાર નિવારણ કમિટી, જૂનાગઢ જિલ્લા ટીમના સભ્યોની ગૌસેવા આયોગ ના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરીયા સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના જૂનાગઢ જિલ્લાના સદસ્યો…

1 5 6 7 8 9 513