Monthly Archives: January, 2021

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૧ કેસ નોંધાયા, ૧૦ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા હતા અને ૧૦ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૫, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૧,…

Breaking News
0

ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાની સંભાવના વચ્ચે તંત્ર દ્વારા તૈયારી

લાખો ભાવિકોની આસ્થા જયાં રહેલી છે અને ભવનાથ મહાદેવનાં સાનીધ્યમાં દર વર્ષે શિવરાત્રીનો મહામેળો યોજવામાં આવે છે અને લાખોની સંખ્યામાં ભાવિકો આ મેળાનો લાભ લે છે. ભોજન, ભજન અને ભકિતની…

Breaking News
0

આગામી સોમવારથી ધો.૯ થી ૧રનાં વર્ગો શરૂ થશે : વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

આગામી સોમવારથી રાજયભરમાં ધો. ૯ થી ૧રનાં વર્ગો શરૂ થવાનાં છે ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે અને ચલે હમ સ્કૂલ જેવું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. કોરોના મહામારીની…

Breaking News
0

ગિરનાર નેચર સફારી રૂટનાં પાણીનાં પોઈન્ટ ઉપર સિંહ દર્શનનો લાભ મળ્યો, લોકોમાં રોમાંચ

તાજેતરમાં ગિરનાર નેચર સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પ્રાયોગીક ધોરણે શરૂ થયેલ નેચર સફારીનાં પ્રારંભથી નિરાશાની લાગણી પ્રવાસી જનતામાં ઉમટી હતી. પરંતુ હવે પ્રવાસીઓને રસ પડે અને ગિરનાર નેચર…

Breaking News
0

સમગ્ર ગુજરાતમાં ટાઢોડું, ફુંકાતા ઠંડા પવનોથી જનજીવન પ્રભાવિ

ગુજરાત રાજ્યમાં હાડ થીજવતી કાતિલ ઠંડીનો જાેરદાર રાઉન્ડ ચાલી રહ્યો છે. અનેક સ્થળોએ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીની નજીક પહોંચતા સમગ્ર પ્રકૃતિ ઠંડીથી થરથરી ઊઠી છે. ઠંડા પવનો ફૂંકાતા લોકો ભારે…

Breaking News
0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી : પ્રાર્થનાસભા યોજાઈ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં આજે નિર્વાણદિન નિમિત્તે ઠેર ઠેર શ્રધ્ધાસુમન અને પ્રાર્થનાસભાનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ભારત દેશને મહામુલી આઝાદી અપાવનારા અને મીઠાનાં કાયદાનો સવિનય કાનુન ભંગ કરી અંગ્રેજી હકુમતનાં પાયા…

Breaking News
0

કેશોદ તાલુકાનાં કાલવાણી ગામે વાડીની ઓરડીમાં જુગાર દરોડો, ૪ મહિલા સહિત ૧૦ ઝડપાયા

કેશોદ તાલુકાનાં કાલવાણી ગામે આવેલ કાળી સીમ વિસ્તારમાં એક વાડીની ઓરડીમાં જુગાર ચાલતો હોવાની ચોક્કસ બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢની ટીમે જુગાર અંગે દરોડો પાડતા ૪ મહિલા સહિત ૧૦ની અટકાયત…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા ભાજપ મિડીયા વિભાગનાં ઈન્ચાર્જની નિમણુંક

જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા જૂનાગઢ જીલ્લાનાં મિડીયા વિભાગ માટે ઈન્ચાર્જની નિમણુંક કરવામાં આવી છે. જેમાં ભરતભાઈ ચારીયા (કુકસવાડા તા. માળીયા હાટીના) અને ભરતભાઈ વાંક (માખીયાળા તા. જૂનાગઢ)ની…

Breaking News
0

જૂનાગઢ તાલુકા બ્રહ્મ પ્રાથમિક શિક્ષક મંડળ દ્વારા પુ. મુક્તાનંદબાપુનું સન્માન કરાયું

સોરઠના ક્રાંતિકારી સંત અને સમાજ સેવાની ધુણી ધખાવનાર અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પુ. મુક્તાનંદબાપુનું ચાંપરડા સુરેવધામ આશ્રમ ખાતે જૂનાગઢ તાલુકા બ્રહ્મ પ્રાથમિક શિક્ષક મંડળના શૈલેષ દવે, ભગીરથ સાંકળીયા, હિરેન…

Breaking News
0

ગુજરાતમાં મગફળીની સરકારી ખરીદી પૂર્ણ : ચાર લાખ મેટ્રીક ટન ઓછો સ્ટોક મળ્યો, ખરીદીમાં નાગરિક પુરવઠા નિગમને મોળો પ્રતિસાદ સાંપડ્યો

ગુજરાત સરકારે ગત ઓકટોબર માસમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કર્યો હતો જે ૨૩ જાન્યુઆરીના રોજ સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરી દેવામાં આવી છે. જાે કે, ચાલુ સિઝનના અંત…

1 2 3 53