Monthly Archives: March, 2021

Breaking News
0

ટ્રેન સામે ટ્રેક ઉપર કુદી જઈ જીવનનો અંત આણ્યો

બામણાસા ઘેડનાં ભીમશીભાઈ જગમાલભાઈ બોરખતરીયા (ઉ.વ.૪૩) કોઈપણ કારણોસર પોતાની મેળે વેરાવળ તરફથી આવતી ટ્રેન સામે કોયલી ફાટક નજીક રેલવે ટ્રેક ઉપર કુદી જતા ટ્રેન હેઠળ કપાઈ જતા તેનું મૃત્યુ થયું…

Breaking News
0

ચોરવાડ ખાતેથી ટ્રેકટર અને ટ્રોલીની થયેલ ચોરી

ચોરવાડનાં અકબરભાઈ કરમાલીભાઈ નાયાણી ખોજા ઈસ્માઈલી (ઉ.વ.૪ર)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીની માલીકીનું બ્લુકલરનું ન્યુ હોલેન્ડ કંપનીનું ટ્રેકટર જેની આશરે કિંમત રૂા.૩ લાખ તથા ન્યુ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા, ૭ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા હતા અને ૭ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-પ,…

Breaking News
0

જૂનાગઢ તાલુકા પંચાયતની બગડુ બેઠક ઉપર ભાજપનાં ઉમેદવારની જીત સાથે ભાજપની વિજયયાત્રા

જૂનાગઢ શહેરમાં આવેલી બહાઉદીન કોલેજ ખાતે આજે સવારથી ભારે ચહલપહલ જાેવા મળી રહી છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયાં પક્ષનો વિજય થશે તે જાણવાની લોકોમાં ઈંતેજારી જાેવા મળી રહી છે.…

Breaking News
0

જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય વાવટો : ૧૩ બેઠક સાથે બહુમતી

જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠક તેમજ જૂનાગઢ જીલ્લાની વિવિધ ૯ તાલુકા પંચાયતોની યોજાયેલી ચૂંટણીનું આજરોજ પરિણામ જાહેર થઈ રહયુંં છે. આજે જૂનાગઢનાં બહાઉદીન કોલેજ ખાતે મતગણતરી સેન્ટર તેમજ વિવિધ તાલુકાનાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પંચાયતની ૧૮ બેઠકનાં પરિણામ જાહેર

ભાજપ ૧૧ કોંગ્રેસ ૬ અન્ય ૧ જૂનાગઢ તાલુકા પંચાયત ૧૮ બેઠકનું પરિણામ જાહેર ભાજપ ૧૩ કોંગ્રેસ ૨ આપ ર અપક્ષ ૧ વિસાવદર તાલુકા પંચાયત ૬ બેઠકનું પરિણામ જાહેર કોંગ્રેસ પ…

Breaking News
0

પેટ્રોલના ભાવ વધતા શખ્સ માથે સ્કૂટી ઉંચકીને લઈ ગયો

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક શખ્સ ભારે ભરખમ સ્કૂટીને માથે ઉચકીને લઈ જઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ ઝડપથી…

Breaking News
0

કાનપુરમાં ભીષણ માર્ગ દુર્ઘટના ઓવરસ્પીડ ટ્રક પલટતાં ૨૨ શ્રમિકો દબાયા, ૬નાં કરૂણ મોત

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મોટી માર્ગ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ૬ લોકોનાં દર્દનાક મોત થયા છે. અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બીજી તરફ આ ઘટનાથી…

Breaking News
0

રોહિત, પંત અને બુમરાહ વનડે સિરીઝમાં નહીં રમે

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ આ સમયે ભારતના પ્રવાસે છે. ટેસ્ટ અને ટી૨૦ સિરીઝ બાદ બન્ને ટીમો વચ્ચે વનડે સિરીઝ રમાવાની છે. ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમે ૨-૧થી લીડ બનાવી છે.…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લામાં ૬૦ કે તેથી વધુ વર્ષના ૧૬૧ વ્યક્તિને કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો

સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં કોવિશિલ્ડ વેકસીનનો બીજાે ડોઝ આપવામાં આવી રહ્યો છે. જ્યારે ૬૦ કે તેથી વધુ વર્ષના વયોવૃધ્ધ લોકોને કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે. ગીર-સોમનાથ…

1 51 52 53 54 55 58