રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં શિશુકાળથી આજીવન સ્વયંસેવક અને ભારત વિકાસ પરિષદ ધોરાજીનાં સ્થાપક, અનેકવિધ શૈક્ષણીક, સામાજીક, ગોૈશાળા જેવી સેવાભાવી સંસ્થાઓ સાથે આજીવન જાેડાયેલા, માર્ગદર્શક સ્વ. મનોજભાઈ પારેખ(એડકવોકેટ)ની દ્વિતીય વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે…
રાજયમાં પ્રથમ વખત જ સ્થાનિક ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ સુરત મનપાની ચૂંટણીમાં ર૭ બેઠકો જીતી સૌને ચોંકાવી દીધા હતા. ત્યારે હવે જાહેર થયેલા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ઝોળીમાં મોટી સફળતા આવી છે. ૨૦૧૫માં જ્યાં-જ્યાં ભાજપની હાર થઈ હતી, તેમાંની મોટાભાગની બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે હવે સફળતા ભાજપના હાથમાં છે. ત્યારે…
સુત્રાપાડા નગરપાલિકાની ચૂંટણી તા.૨૮-૦૨-૨૦૨૧ તારીખે યોજાઇ અને ૨ તારીખે પરિણામ આવેલ જેમાં કુલ ૬ વોર્ડમાં ૨૪ બેઠકોમાંથી ૨૦ બેઠકો ભાજપાએ પ્રાપ્ત કરી ઐતિહાસિક જવલંત વિજય મેળવેલ છે. સુત્રાપાડા નગરપાલિકા ૨૦૦૫માં…
કેન્દ્ર સરકાર ઉપર શાબ્દિક પ્રહારો કરતાં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે મંગળવારે કહ્યું હતું કે, દેશમાં એટલા માટે બેરોજગારીનો દર ઊંચો છે કેમકે અસંગઠિત ક્ષેત્રની હાલત ખરાબ છે. આ સેક્ટરમાં જે…
ગયા વર્ષે પંજાબના અમૃતસર, તરોનતારન અને ગુરદાસપુર જિલ્લામાં ઝેરી દારૂના કારણે ૧૦૦થી વધુ લોકોનાં મોત બાદ સરકારે સખત કાર્યવાહી કરી છે. કેબિનેટમાં લેવામાં આવેલા એક ર્નિણય મુજબ જાે કોઈ વ્યક્તિ…
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ગયા મહિને કહ્યું હતું કે, તેમની પાર્ટી આગામી બે વર્ષમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, હિમાચલપ્રદેશ અને ગુજરાતમાં યોજાનારી તમામ ચૂંટણીઓમાં ભાગ લેશે. આ બધા…
ઝુંપડપટ્ટી પરિષદ, જૂનાગઢના પ્રમુખ લાખાભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે કે, સાડા ચાર માસ જેટલો સમય વિતવા છતાં ઝુંપડપટ્ટીમાં વસ્તા લોકોનો હજુ સુધી ઘરવેરો લેવામાં આવેલ તથી. ર૦૩૩ જેટલા કુટુંબોએ પૈસા…
જૂનાગઢનાં દોલતપરા ખાતે રહેતા ધીરૂભાઈ વરજાંગભાઈ જાેરીયા (ઉ.વ.૪૦) ધંધો મજુરી દેવકારખાનામાં વાળાએ મીતભાઈ ભડેલીયા તથા તેના મીત્ર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીને આરોપીઓએ કહેલ કે શેઠ પાસે…