કોરોનાનાં સમય દરમ્યાન ગુજરાત રાજયનાં નાયબ મુખ્યમંત્રી તથા નાણાંમંત્રી નિતિનભાઈ પટેલે પ્રથમ વખત ડીઝીટલ બજેટ(પેપરલેસ બજેટ) વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલ હતું. ગુજરાત સરકારનાં વિકાસલક્ષી બજેટને રજૂ કરવા બદલ ભારતીય…
ગુજરાતમાં ૧૬૪૦ કિમી લાંબો દરિયાકાંઠો છે જે ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા રાજ્ય તરીકે ગણાય છે. વધુમાં રાજ્યમાં ૧૦૨ મુખ્ય સૂચિત લેન્ડિંગ પોઇન્ટ્સ છે. અહીંના માછીમારો નિયમિત સુયોજિત દરિયાકાંઠાના સમુદાયોની…
ગુજરાત રાજયમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા રાજયનાં પોલસ વડા આશીષ ભાટીયા દ્વારા અપાયેલ સુચના મુજબ તમામ રાજયનાં જિલ્લા, શહેરમાં તા. ૧૦-૧- ર૦ર૧થી ર૮-ર-ર૦ર૧ સુધી સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેનું…
શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી.ચુડાસમા અને સ્ટાફે દિવાસા ગામેથી પંકજભાઈ જેસીંગભાઈ ચુડાસમાના મકાનમાં તેમજ સ્કુટી નં.જીજે-૦૩-જેબી-પ૬૧૭ માંથી ઈંગ્લીશ દારૂની બોટલ ૧૮, મોટર સાયકલ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.૩૯,૭૦૦નો…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૧૮ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-૬,…