Monthly Archives: March, 2021

Breaking News
0

કોરોના કાળનાં ૭ મહિનામાં સોનું ૧૦ ગ્રામે ૧૧૫૦૦ રૂપિયા સસ્તુ થયું, હવે ભાવ સ્થિર રહેવાની સંભાવના

સોના-ચાંદીના ભાવોમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. પરિણામે સોનું ૭ મહિનામાં લગભગ ૧૧૫૦૦ રૂપિયા સસ્તુ થયું છે. ઓગષ્ટમાં સોનું ૫૬,૨૦૦ રૂપિયા/૧૦ ગ્રામે પહોંચ્યું હતું, જે ૨ માર્ચે ૪૪,૭૬૦ રૂપિયા…

Breaking News
0

ખોરાકની શોધમાં દર -દર ભટકવાનાં સિંહોના દિવસો પુરા સરકારી જંગલમાં જ વનરાજને મારણ મળે તેવી યોજના

જંગલનાં રાજા સિંહ, વનરાજ, કે સાવજ સહિતના નામોથી જેને આપણે ઓળખીયે છીએ અને આ વનરાજને નિહાળવા માટે દુર-દુરથી ટુરીસ્ટો આવે છે અને આ ટુરીસ્ટોને આકર્ષવા માટે સફારી પાર્ક સહિતની સુવિધાઓ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા પોલીસના જવાનો અને કલેક્ટર કચેરીના સ્ટાફે કોરોના વેક્સીનનો બીજા ડોઝ લીધો

જૂનાગઢ જિલ્લાના પોલીસના જવાનો અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આજે કલેક્ટર કચેરીના સભા ખાતે કોરોના વેક્સીનનો બીજાે ડોઝ લીધો હતો. આ વેક્સીનેશન દરમ્યાન કોઇને પણ આડઅસર થઇ ન હતી.…

Breaking News
0

જલારામ ભકિતધામ ખાતે શનિવારે પાટોત્સવની ઉજવણી થશે

જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલા સંત શિરોમણી જલારામબાપાનું મંદિરધામ ભકતજનો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે. જલારામ ભકિતધામના મેનેજીંગ ટ્રસ્ટી પ્રોફેસર પી.બી.ઉનડકટ અને તેમની ટીમ દ્વારા ભકતજનો દ્વારા અવાર-નવાર…

Breaking News
0

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા વિરમગામ-રાજકોટ રેલ્વે ખંડનું વાર્ષિક નિરીક્ષણ કરાયું

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા વિરમગામ-રાજકોટ રેલ્વે ખંડનું વાર્ષિક નિરીક્ષણ કરાયું હતું. તેમને વિરમગામ ખાતે રેલ્વે પ્રોટેકશન ફોર્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમણે નિરીક્ષણ દરમ્યાન…

Breaking News
0

રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટ

કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરમાં પણ મેટ્રો ટ્રેન દોડાવવા આયોજન કરવામાં આવેલ છે અને તેના માટે ગુજરાત સરકાર બજેટમાં રૂા. પ૬૯ કરોડની જાેગવાઈ કરી છે. વડોદરા, રાજકોટ, ભાવનગર…

Breaking News
0

ધોરણ ૯ થી ૧૧માં ૩૦ ટકા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, નવી પેપર સ્ટાઈલ બોર્ડની વેબસાઈટ ઉપર મુકાઈ

ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે બદલાયેલી પેપર સ્ટાઈલ બોર્ડની વેબસાઈટ ઉપર મુકી છે. કોરોનાની મહમામારીના કારણે બોર્ડે નવી પેપર સ્ટાઈલ રજૂ કરી છે જે મુજબ ૪પ વિષયોમાં ૩૦ ટકા…

Breaking News
0

દ્વારકામાં અખંડ હરીનામ સંકિર્તન મંદિરે પધારતા પ્રસિધ્ધ કથાકાર પૂ.કનકેશ્વર દેવી

પવિત્ર યાત્રાધામ અને દેવનગરી દ્વારકા ખાતે બહારથી પધારેલા ય જમાન પરિવાર દ્વારા રામકથાનું ભવ્ય આયોજન યાત્રિક નિવાસ ખાતે થયેલ છે. જેમાં વ્યાસપીઠ ઉપરથી ગુજરાતના પ્રસિધ્ધ કથાકાર પૂ.કનકેશ્વરી દેવીજી કથાનું રસપાન…

Breaking News
0

સૈયદરાજપરા ગામે ભાજપ ઉમેદવારનો વિજયોત્સવ મનાવાયો

ઉનાનાં સૈયદરાજપરા જીલ્લા પંચાયત સીટનાં ઉમેદવાર ભાવેશભાઈ વી. ઉપાધ્યાયનો ૧૮૦૦ મતની લીડથી વિજય થતા સૈયદ રાજપરા રાધેક્રિષ્ના મંદિરે ભગવાન ક્રિષ્ન ભગવાનના આર્શિવાદ, ફટાકડાની રમઝટ બોલાવી રોડ શો યોજાયો હતો. ભાવેશભાઈ…

Breaking News
0

પ્રાકૃતિક ખેતીને આધારે ઉત્પાદન થયેલા ફળો અને શાકભાજીનું સીધું વેંચાણ કરી શકાશે

દેશમાં પ્રાકૃતિક ખેતીને આધારે ઉત્પાદન થયેલા ફળો અને શાકભાજીનું સીધું વેંચાણ કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ રોજગારી અર્થે નાણાંકીય જાેગવાઈ રાજય સરકાર દ્વારા કરાઈ છે. ગ્રામ્ય કક્ષાએ રોજગારી માટે દુધાળા પશુઓના…

1 46 47 48 49 50 58