Monthly Archives: March, 2021

Breaking News
0

ઉના : સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરતા યુવાને જીવન ટુંકાવ્યું

ઉના મામલતદાર કચેરીનાં કમ્પાઉન્ડમાં કામ કરતા પિટિશન રાઈટર અને સ્ટેમ્પ વેન્ડરનો વ્યવસાય કરતા મનીષ ગોહિલ નામના યુવકની ચાચકવડ ગામની સરકારી વાવમાંથી લાશ મળી આવી હતી. શિક્ષક સોસાયટીમાં રહેતા અને પરિવારમાં…

Breaking News
0

ભાર વગરનું ભણતર કે ભણતરનો ભાર ?

મુંબઈમાં અભ્યાસ કરતા અને સુરત રહેતા યશ ભરતભાઇ સેદાણી ર૧ વર્ષની નાની ઉંમરમાં પ્રથમ પ્રયત્ને ફાઈનલી પરીક્ષામાં સીએ તો થઈ ગયો પણ તેના સીએ ફાઇનલના જ પુસ્તકો અધધ યસની ઉંચાઈ…

Breaking News
0

માંગરોળ : મકતુપુર ગામે બાજ પક્ષીને બચાવાયું

માંગરોળના મક્તુપુર ગામે મોબાઈલ ટાવરની બાજુમાં આવેલ આંબાના ઝાડમાં ખેડુત દ્વારા બાંધવામાં આવેલી જાળમાં બાજ પક્ષી ફસાયું હતુ. ટાવર ઓપરેટર દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરાતાં સંસ્થાના નરેશબાપુ ગોસ્વામી, પ્રવિણભાઇ…

Breaking News
0

કેશોદ શહેરમાં ૭ માર્ચે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે

કેશોદ શહેરમાં તા.૭/૩/૨૦૨૧નાં રોજ સવારે ૯ થી ૧ કલાક સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન આહિર એક્તા મંચ અને આહિર સમાજ કેશોદ દ્વારા કરવામાં આવ્યું છે. કેશોદના એમ.વી.બોદર આહિર સમાજ,…

Breaking News
0

સરકારના વેક્સિનેશન કાર્યક્રમમાં રજિસ્ટર કરવા રિલાયન્સે તેના કર્મચારીઓને વિનંતી કરી, કંપની વેક્સિનેશનનો તમામ ખર્ચ ઉઠાવશે

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને દાનવીર નીતા એમ. અંબાણીએ રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારજનોને એક ઇ-મેલ કરીને વિનંતી કરી છે કે ભારતના કોવિડ-૧૯ વેક્સિનેશન કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવે અને તમામ કર્મચારીઓ,…

Breaking News
0

દોલતપરામાંથી ૪ જુગારી ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પો.કો. રમેશભાઈ ગોવિંદભાઈ અને સ્ટાફે દોલતપરા કસ્તુરબા સોસાયટીનાં નાકા પાસે જુગાર અંગે રેડ પાડતાં ઈમ્તીયાજ દલ, રાજુ કલાલ, ખાલીદ જુણા, મેસબીન શેખને રૂા. ૪૪૬૦ સાથે…

Breaking News
0

વિસાવદર તાલુકાના નાનીપીંડાખાઈ ગામે માર્ગ અકસ્માતમાં મૃત્યું

વિસાવદરનાં નાની પીંડાખાઈ ગામનાં મનસુખભાઈ માવજીભાઈ ગોધાણી (ઉવ.પ૮)એ પ્રકાશ બાલાભાઈ ભરવાડ રહે.ભલગામ વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીના મોટાભાઈ કેશુભાઈ તથા તેમની પત્ની કાંતાબેન પોતાની…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, પ દર્દીઓ સ્વસ્થ થયાં

વિસાવદર તાલુકાનાં લીમધ્રા ગામનાં કાળુભાઈ ગોરધનભાઈ વૈષ્ણવ (ઉવ.૬પ) એ શૈલેષ ભીખાભાઈ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપી ફરીયાદીનાં ઘરમાં ચોરી કરવાનાં ઈરાદે પ્રવેશ કરી અને મુંઢમાર મારી…

Breaking News
0

મહા શિવરાત્રીનો મેળો આ વર્ષે બંધ રખાયો છે ત્યારે ભવનાથ વિસ્તાર, તળેટીનાં રૂટ ઉપર કોઈને પ્રવેશ નહીં અપાય

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા માટે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા તાજેતરમાં યોજાનાર મહા…

Breaking News
0

શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને આગેવાનોની મધ્યસ્થીથી વેપારીઓ અને મજુરો વચ્ચે સુખદ ઉકેલ

જૂનાગઢના દાણાપીઠનાં વેપારીઓ દ્વારા મજુરી પ્રશ્ને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. અને જેને લઈને દાણાપીઠમાં વેપારીઓએ પણ બંધ પાળ્યો હતો. દરમ્યાન આ પ્રશ્ને અગ્રણી વેપારી રાજુભાઈ જાેબનપુત્રાની દુકાને આજે એક મિટીંગ…

1 45 46 47 48 49 58