Monthly Archives: March, 2021

Breaking News
0

ધો-૧૦-૧૨ અને ગ્રેજ્યુએશન કરી રહેલા વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ માટે શરૂ થઈ નવતર ‘કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહક’ યોજના

શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન સંબંધિત વિષયો સાથે જાેડાયેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત સરકાર તરફથી શિષ્યવૃતિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ૧૧માં, ૧૨માં ધોરણ અને ગ્રેજ્યુએશન…

Breaking News
0

વિસાવદર તાલુકાનાં લીમધ્રા ગામે ચોરી કરવાના ઈરાદે આવી માર માર્યો

વિસાવદર તાલુકાનાં લીમધ્રા ગામનાં કાળુભાઈ ગોરધનભાઈ વૈષ્ણવ (ઉવ.૬પ) એ શૈલેષ ભીખાભાઈ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપી  ફરીયાદીનાં ઘરમાં ચોરી કરવાનાં ઈરાદે પ્રવેશ કરી અને મુંઢમાર મારી…

Breaking News
0

સુખપુર ખોડીયાર માતાજીનાં મંદિર ખાતે સોરઠીયા આહિર ભાદરકા પરીવારની સાધારણ સભા રવિવારે મળશે

વંથલી તાલુકાનાં સુખપુર ગામે સોરઠીયા આહિર ભાદરકા પરીવારનાં ખોડીયાર માતાજીનાં મંદિર ખાતે ખોડીયાર માતાજી સેવા ટ્રસ્ટ સુખપુર ખાતે ટ્રસ્ટનાં એજન્ડાનાં મુદાઓની ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય કરવા માટે સાધારણ સભાનું…

Breaking News
0

રૂા.૧.૩૦ કરોડની છેતરપીંડી પ્રકરણમાં નાઈજીરીયાના શખ્સ પાસેથી ૧૯ લાખની રકમ રીકવર કરાઈ, તપાસનો ધમધમાટ

મેંદરડાના વ્યકિત સાથે ૧.૩૦ કરોડની છેતરપીંડી કરનાર નાઈજીરીયન શખ્સને જૂનાગઢ રેન્જ સાયબર સેલે દિલ્હીથી ઝડપી લીધો છે. દરમ્યાન તેના એકાઉન્ટ સીઝ કરી ૧૯ લાખની રકમ રીકવર કરવામાં આવી છે. આ…

Breaking News
0

વેરાવળમાં ભાજપના અજેય ગણાતા બે વોર્ડમાં અપક્ષોએ કાઠું કાઢી ત્રણ બેઠક જીતી, કોંગ્રેસનાં ગઢ ગણાતા વોર્ડમાં ભાજપે કમળ ખીલવ્યું

વેરાવળ પાટણ નગરપાલીકાની રસાકસીભરી યોજાયેલ ચુંટણીના પરીણામોની સમીક્ષા ઉપરથી સ્પષ્ટ થાય છે કે, પરીવર્તન માટે થનગનતા કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. જયારે કિંગ મેકર બની ઉભરી આવવાની ખેવના…

Breaking News
0

દિવની ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૬ વન-ડે ટુર્નામેન્ટ સિલેકશન નેટનું આયોજન

સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અખબારી યાદી જણાવે છે કે, સોૈરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત ઈન્ટર ડિસ્ટ્રીકટ અન્ડર-૧૬ વન-ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ર૦ર૦-ર૧ માટેની દિવ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન, દિવની ટીમ પસંદ કરવા માટેની સિલેકશન…

Breaking News
0

રાજકોટ શહેર-જીલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલનાં વેંચાણનો ધીકતો ધંધો, તંત્ર મૂકપ્રેક્ષક

રાજકોટ શહેર અને જિલ્લામાં પોલીસ અને તંત્રની મીઠી નજર હેઠળ કથિત બાયોડીઝલના ૧૦૦ થી વધુ ગેરકાયદે પંપ ધમધમી રહ્યા છે. વાવડી અને રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર તો બાયોડીઝલ બનાવવાના ખુલ્લેઆમ…

Breaking News
0

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના ફોર્મ ભરવાની મુદ્દત તા.૨૨ માર્ચ સુધી લંબાવાઈ, લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે

ધોરણ-૧૨ સાયન્સમાં ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત ૨ માર્ચના રોજ પુર્ણ થઇ છે. હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૨ માર્ચ સુધી લેઈટ ફી સાથે ફોર્મ સ્વિકારવાની જાહેરાત…

Breaking News
0

JEEની ૧૫-૧૮ માર્ચે અને ૨૭-૩૦ એપ્રિલે દ્વિતીય પરીક્ષા યોજાશે

જેઈઈ મેઈનની પરીક્ષા આ વર્ષે બેને બદલે ચાર વખત લેવામાં આવનાર છે ત્યારે ફેબુ્રઆરીની પરીક્ષા પૂર્ણ થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બીજી, ત્રીજી અને ચોથી પરીક્ષાની તારીખો જાહેર કરાઈ…

Breaking News
0

આરોગ્ય, શિક્ષણ અને રોજગારીને વેગ આપતું તમામવર્ગ માટે લાભદાયક બજેટ : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

કોરોનાના સમય દરમ્યાન ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કર્યુ હતું. જેને કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ, અને વોટરવેઝ અને કેમિકલ્સ અને ફર્ટિલાઈઝર્સ મંત્રી…

1 47 48 49 50 51 58