સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(સીબીડીટી)એ જણાવ્યું હતું કે, ચેન્નાઈ સ્થિત એક મુખ્ય ટાઇલ્સ અને સેનેટરીવેર ઉત્પાદક કંપની ઉપર દરોડા પાડ્યા બાદ આવકવેરા વિભાગે આશરે ૨૨૦ કરોડની અઘોષિત આવક પકડી પાડી…
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે મહંત તુલશીનાથબાપુ દ્વારા આવતીકાલથી શુક્રવાર સુધી ચાર દિવસીય મહાયજ્ઞનું આયોજન કરાયું છે. તુલશીનાથબાપુએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી અનેક લોકોનાં…
જૂનાગઢના શાપુર ગામે કોરોનાગ્રસ્ત દર્દીએ મતદાન કર્યું હતું. જવાહર વિનય મંદિર મતદાન મથક ઉપર સરકારની ગાઈડલાઈન મુજબ છેલ્લી કલાકમાં કોરોનાગ્રસ્ત મતદારે મતદાન કર્યું છે. કોરોનાગ્રસ્ત મતદારે પીપીઈ કીટ પહેરી પોતાના…
કેન્દ્ર શાસીત પ્રદેશ દિવના રાજવી પરિવારના યુવરાજ ઠાકોર વિજયસિંહજી બાપુજી લખુભા શિવુભા વાઘેલાનું તારીખ ૨૪-૨-૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. ઉના તાલુકા તેમજ ગીર-સોમનાથ જીલ્લા કરણી સેના દ્વારા તથા મારૂ…
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેણે ૨૬.૭૬ મિલિયન અમેરિકી ડોલરમાં સ્કાયટ્રાન ઇન્ક.માં વધારાનો ઇક્વિટી હિસ્સો મેળવીને કંપનીમાં ફુલ્લી…
મહાવદ ચોથને મંગળવાર તા.ર-૩-ર૧ ના દિવસે અંગારકી ચોથ છે. સામાન્ય રીતે મંગળવાર અને ચોથ આવે તો તેનું મહત્વ વધી જાય છે. પરંતુ ખાસ કરીને વદ પક્ષમાં ચોથને મંગળવાર આવે તો…
માળિયાહાટીના તાલુકાનાં ગળોદર- ભંડુરી રોડ ઉપર મોટર સાયકલ પાછળ બેસેલ વૃધ્ધા રોડ ઉપર પડી જતાં ગંભીર ઈજાથી તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વેરાવળનાં સુરેશભાઈ…