રાષ્ટ્રના વિદ્યાર્થીઓમાં કૌશલ્ય રોજગાર અને સારા વ્યક્તિત્વનો વિકાસ થાય તે સરકારની જવાબદારી છે. આ જવાબદારી પરિપૂર્ણ કરવા માટે શિક્ષણનું માધ્યમ મુખ્ય અને નિર્ણાયક પરિબળ છે આ હેતુને ધ્યાનમાં રાખી ગુજરાત…
જૂનાગઢ શહેરમાં રવિવારના બપોરના સમયે ઇવનગર વિસ્તારમાં દલિત સમાજના આગેવાન ભરતભાઈને જ્ઞાતિ વિરૂધ્ધ હડધૂત કરી પટેલ સમાજના પ્રવીણભાઈ ભૂત દ્વારા માર માર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતાં. સમગ્ર મામલાને લઈને આઠ…
જૂનાગઢ નજીક આવેલા કાથરોટા ગામના ૯૩ વર્ષીય બાવનજીબાપા પોકિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે લોકશાહીના પર્વ સમાન દરેક ચૂંટણીમાં તે…
સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સંચાલિત ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮માં જૂનાગઢ રેલવે સ્ટેશનના આરપીએફ પીઆઈ યશવંત શર્મા દ્વારા માહિતી આપવામાં આવી કે રાજકોટથી વેરાવળ તરફ જતી જબલપુર એકસપ્રેસ…
જૂનાગઢ એસટી ડેપોનાં કંડકટર અનિરૂધ્ધસિંહ ચાવડા વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સાથે અનિરૂધ્ધસિંહ ચાવડાનો જન્મ દિવસ પણ હોય તેમનાં જન્મ દિવસને પણ વધાવ્યો હતો. આ…
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા બહાર વિસ્ફોટક ભરેલી ગાડી પાર્ક કરવાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે લીધી છે. સંગઠને આ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મૂકી છે. થોડા દિવસ…
દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે પેટ્રોલિયમ મંત્રી દ્વારા પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ લાવવા અંગેની કરેલી વાતને યોગ્ય પગલું ગણાવ્યું છે. જાે કે, આ અંગેનો ર્નિણય કાઉન્સિલ લેશે એમ તેમણે કહ્યું…
ગુજરાતમાં રાજ્યમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે અમુક ઘર્ષણ, તોડફોડ, મારામારીની ઘટનાઓને બાદ કરતાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે જેમાં સૌથી મહત્ત્વની બાબત એ સામે આવી છે કે પક્ષ…