જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા જેમાં જૂનાગઢ શહેર-પ, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૬ કેસ…
લોકશાહીનાં પર્વને ગઈકાલે મતદારોએ ઉત્સાહભેર વધાવ્યો હતો. જૂનાગઢ જીલ્લા પંચાયતની ર૯ બેઠકોની ચૂંટણી તેમજ જૂનાગઢ જીલ્લાની વિવિધ ૯ તાલુકા પંચાયતોની ચૂંટણી ગઈકાલે શાંતિપુર્ણ રીતે સંપન્ન થઈ હતી. કેશોદ નગરપાલીકાની ચુંટણી…
સાઈબર ક્રાઈમના ગુનાઓનું પ્રમાણ સતત વધી રહયું છે. ત્યારે જૂનાગઢ પોલીસે કરોડોનું કરી નાંખનાર શખ્સને સાઈબર ક્રાઈમ અંતર્ગત ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરી છે. પોલીસની આ કામગીરીથી સર્વત્ર…
જૂનાગઢ જિલ્લામાં ઔર્ગેનિક પાકોનું વાવેતર કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને લોકોને પણ સારી અને ગુણવતાવાળી ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે…
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આઈએમએ હોલ ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે ૬૦ વર્ષથી ઉપરનાં લોકોને કોરોના વેકસીન આપવાનો આજે પ્રારંભ કરવામાં આવેલ છે. મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ તેમના ધર્મપત્નીને પણ વેકસીન આપવામાં આવી…
ગીર-સોમનાથ જીલ્લામાં સ્થાનીક સ્વરાજની ચુંટણીમાં ૮૧૬ જેટલા મતદાન મથકો ઉપર ગઈકાલે મતદાન યોજાયેલ હતું અને જીલ્લા પંચાયતની ર૮ બેઠકો તથા છ તાલુકા પંચાયતની ૧ર૮ બેઠકો ઉપર સરેરાશ ૬પ.૮ર ટકા અને…
કેશોદ નગરપાલીકાની ચૂંટણી યોજાઈ હતી જેમાં કેશોદ શહેરના ૧૭ બુથ સામાન્ય, ર૭ સંવેદનશીલ, ૧૪ અતિ સંવેદનશીલ એમ કુલ પ૮ બુથ ઉપર મતદાન યોજાયું હતું. ૧૦પ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું…