Monthly Archives: August, 2021

Breaking News
0

શ્રાવણ માસમાં વેરાવળ-સોમનાથમાં જાહેરમાં નોનવેજ પીરસતા રેસ્ટોરન્ટો-રેકડીઓ બંધ કરાવવા વિહિપની માંગણી

પવિત્ર શ્રાવણ માસમાં યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથમાં જાહેરમાર્ગો અને રેલ્વે-બસ સ્ટેશન વિસ્તારોમાં નોનવેજ પીરસતી રેકડીઓ અને રેસ્ટોરન્ટોે બંધ કરાવવા અંગે ગીર સોમનાથ જીલ્લા વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા ગીર સોમનાથ જીલ્લા કલેકટર…

Breaking News
0

દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરવા વાલી મંડળની માંગ

ગુજરાત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે પ્રાથમિક શાળાઓ દિવાળી વેકેશન પછી ખોલવામાં આવે તે માટે વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

તહેવારોમાં ખાંડ અને એક લિટર કપાસિયા તેલનું તા.૧૫મીથી વિતરણ શરૂ કરી તા.૩૧મી સુધી આપવામાં આવશે

સાતમ-આઠમનો તહેવાર નજીક આવિ રહ્યો છે ત્યારે જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. જેથી જરૂરીયાતમંદ લોકો આનંદથી તહેવારની મજા માણી શકે સ્વાદિષ્ટ વ્યંજનો બનાવ શકે તે માટે રાજ્ય સરકાર…

Breaking News
0

કેન્દ્રીય મોવડી મંડળે ગુજરાત ભાજપમાં ‘આંતરિક સર્વે’ શરૂ કર્યો

આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીમાં લાગેલ ભાજપા પોતાની સત્તાવાળા બે રાજ્યો ગુજરાત અને ગોવા બાબતે પણ સંપૂર્ણ સતર્કતા રાખી રહી છે. ગોવામાં વર્ષની શરૂઆતમાં અને ગુજરાતમાં વર્ષના અંતમાં…

Breaking News
0

ઉનામાં આધારકાર્ડની કામગીરી થતી ન હોય તંત્ર સામે ભારે રોષ

ઉના શહેરમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી થતી ન હોવાના કારણે વાલીઓ પોતાના બાળકોને શાળામાં એડમીશન માટે આધાર કાર્ડ ફરજિયાત હોય જેથી આ બેંકમાં સુધારા વધારા તેમજ નવા કઢાવવા…

Breaking News
0

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં ફેરફાર, હવે ખાનગી કંપનીઓ-એનજીઓ પણ ડ્રાઇવિંગ લાયસન્સ આપી શકશે

હવે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઈવિંગ લાઈસન્સ બહાર પાડવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કરીને તેને સરળ બનાવી દીધા છે.  નવા…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરનું ઘર અપાશે

સમગ્ર રાજ્યમાં લોકહિતના ચાલી રહેલ સેવા યજ્ઞ અન્વયે જૂનાગઢ જિલ્લામાં તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્વ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં સાતમાં દિવસે એટલે કે તા.૦૭/૦૮/૨૦૨૧ના…

Breaking News
0

રાજયમાં ૧પ દિવસમાં ગેરકાયદેસર બાયોડીઝલનાં કુલ ૧૦૩ ગુના નોંધાયા ૮પ આરોપી ઝડપાયા

ગુજરાત રાજયનાં ડીજીપીનાં આદેશ અનુસાર દરેક જીલ્લા શહેર દ્વારા સ્થાનિક કક્ષાએ અલગ અલગ ટીમો બનાવીને બાયોડીઝલ વેચતા પંપ કે અન્ય સ્થળોએ રેડ કરવામાં આવેલ છે. આ અંગે અસરકારક કામગીરી કરી…

Breaking News
0

મગજને ખોલ્યા વગર મગજની નસની મોરલીની ન્યુરો-એન્ડોવાસ્કુલર પધ્ધતિ દ્વારા સફળતાપૂર્વક સારવાર

મેડિકલ સારવારમાં આધુનિક મેડિકલ સાયન્સનું યોગદાન ખૂબ નોંધનીય છે. નવિન રીસર્ચ અને સારવાર પધ્ધતિઓમાં સંશોધનો થવાથી વિવિધ બીમારીની સારવાર વધારે સચોટ અને અસરકારક બની રહે છે. પરિણામે દર્દીને તેનાં અનેક…

Breaking News
0

કેન્દ્ર સરકાર ફરી એકવાર કોવિશીલ્ડના ૨ ડોઝ વચ્ચેનું અંતર ઘટાડશે

કેન્દ્ર સરકાર દ્વારા કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો તફાવત ફરી એકવાર ઘટાડી શકાય છે. જાે કે, આ તફાવત માત્ર ૪૫ વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ઘટાડવામાં આવશે. મિડિયા…

1 13 14 15 16 17 21