આગામી સોમવારથી ભગવાન ભોળાનાથ શિવજીની પૂજા-ભકિત માટેનાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને દેવાધીદેવ મહાદેવની ભકિતમાં ભાવિકો લીન બની જશે. આ સાથે જ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની કટોકટી…
જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનાં ત્રાસનાં કારણે વેપારીઓએ બંધ પાળી રસ્તા ઉપર ઉતરી ગયા હતાં. આ ઘટનાનાં પગલે એ-ડિવીઝન પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનો…
જૂનાગઢ એશિયાનો મોટામાં મોટો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક છે એવા ગિરનાર રોપ-વેમાં ગિરનારની યાત્રાએ આવતા પર્યટકો માટે રોપ-વેના લોઅર સ્ટેશન ઉપર પેસેન્જરને મનોરંજન…
જૂનાગઢ ગિરનાર ઉપર બીરાજમાન જગત જનની માં અંબાજી માંની શક્તિ પીઠ અંબેમાંના દર્શન કરવા પધારેલા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીએ માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત…
જૂનાગઢનાં ભવનાથ જંગલ વિસ્તારમાં આમકુબીટમાં આવેલ દાતારેશ્વર મહાદેવનાં મહંત પૂ. કાશ્મીરી બાપુની મુલાકાતે રાજકોટ જીલ્લાનાં ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામે આવેલ ગાયત્રી મંદિરનાં મહંત પૂ. લાલબાપુ અને રાજબાપુ તેમના અનુયાયી સાથે…
બે દિવસ પહેલા કેશોદમાં બસ સ્ટેશન રોડ ઉપર રેકડી ધારકો સાથે અન્ય બે વ્યક્તિઓ વચ્ચે સામસામી મારા મારીનો બનાવ બન્યો હતો. જે બનાવ અંગે રેકડી ધારકો વિષય ફરીયાદ થયેલી ત્યારબાદ…
જૂનાગઢના પ્રથમ નાગરીક મેયર ધીરૂભાઈ ગોહેલના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના…
જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે પ્રજાપતિ એકતા ભવન ભારતી આશ્રમ ખાતે આવેલ સદ્ગુરૂ ત્રિકમદાસબાપુના કાયમી અન્નક્ષેત્રનો તા.૯-૮-ર૧ ને સોમવાર સવારે ૯ કલાકે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રારંભ થશે. વડવાળા મંદિર દુધરેજના…