Monthly Archives: August, 2021

Breaking News
0

ગીરનાર સ્પર્ધા ચેમ્પીયન દેવકુમાર આંબલીયાનું મુખ્યમંત્રીનાં વરદ હસ્તે સન્માન કરાશે

ગીરનાર આરોહણ, અવરોહણ સ્પર્ધાનાં ભુતપૂર્વ રેકોર્ડ હોલ્ડર વિજેતા અને નિવૃત મામલતદાર દેવકુમાર આંબલીયાનું દેશનાં ૭પમાં સ્વાતંત્ર્ય પર્વની રાજય કક્ષાની જૂનાગઢ ખાતેની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રીનાં હસ્તે તેઓનું વિશેષ સન્માન કરાશે. જૂનાગઢ…

Breaking News
0

માણાવદર પંથકનાં ભીતાણા ગામે વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ

માણાવદર તાલુકાનાં ભીતાણા ગામનાં મોહનભાઈ અરજણભાઈ મોકરીયા(ઉ.વ.૬પ)એ મહિયારી ગામનાં વિરમભાઈ પરબતભાઈ પરમાર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદીને પૈસાની જરૂરત પડતા આરોપી પાસેથી લેવાનું નક્કી થયેલ…

Breaking News
0

જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીનાં આગમનને આવકારતા દૂધ સંઘનાં ચેરમેન રામશીભાઈ ભેટારીયા

જૂનાગઢ ખાતે દેશનાં ૭પમાં સ્વાતંત્ર્ય દિવસની રાજયકક્ષાની ઉજવણીમાં પધારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જૂનાગઢ દૂધસંઘ-સાવજ ડેરીનાં ચેરમન રામશીભાઈ ભેટારીયા સહર્ષ આવકારે છે અને તમામ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.…

Breaking News
0

જૂનાગઢના પડતર પ્રાણપ્રશ્નો અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરાઈ

જૂનાગઢના પડતર પ્રાણ પ્રશ્નો અંગે માનવ અધિકાર સેલ ભાજપ જૂનાગઢના અગ્રણી અશ્વિન મણીયારે જૂનાગઢ શહેરનાં મ્યુઝીયમ, નરસિંહ સરોવરનું બ્યુટીફીકેશન કામ ઝડપથી હાથ ધરવા, ડેમોના કાંપ દૂર કરવા, સીસી ટીવી કેમેરા…

Breaking News
0

જૂનાગઢમાં રાજયકક્ષાનાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને લઈ ગુનેગારોનું લીસ્ટ બનાવી પોલીસનું સઘન કોમ્બીંગ

આગામી ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવનાર હોય, મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને, જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ…

Breaking News
0

રાહત ખરી પણ સાવચેતી એટલી જ જરૂરી : જૂનાગઢ જીલ્લામાં કોરોના ‘ગુમ’ થઈ ગયો : એક પણ કેસ નોંધાયો નહીં !

જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાનો એકપણ કેસ નોંધાયેલ નથી તેમજ કોઈ વ્યકિતને ડીસ્ચાર્જ કરવામાં આવેલ નથી અને કોઈ મૃત્યું નોંધાયેલ નથી. આ સમાચાર વાંચીને હરખાઈ જવાની જરૂર નથી કારણ કે ત્રીજી…

Breaking News
0

જૂનાગઢમાં રીક્ષામાં બેસાડી નિવૃત આરએફઓનાં પેન્ટનાં ખીસ્સામાંથી રૂા.૩૮,પ૦૦ની ચોરી

જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક રીક્ષામાં નિવૃત આરએફઓનાં ખીસ્સામાંથી રોકડ રકમ કાઢી લઈ ચોરી કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. નિવૃત આરએફઓ રમેશચંદ્ર મુળજીભાઈ પરમાર (ઉ.વ.૯૦)એ એક લીલા કલરની રીક્ષામાં બેઠેલા…

Breaking News
0

કોરોનાની મહામારીના કપરા સમયમાં સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સર્વ જ્ઞાતિની ત્રીસમી દીકરીના આદર્શ લગ્ન સંપન્ન

જૂનાગઢમાં દેવીપૂજક સમાજની દીકરી શોભાબેન મનસુખભાઇ ઠાકોરના સત્યમ સેવા યુવક મંડળ દ્વારા સંસ્થાના  સત્સંગ હોલ ખાતે તા.૮-૮-૨૧ને રવિવારના રોજ સંસ્થા તેમજ દાતાઓના સહકારથી આદર્શ લગ્ન કરાવી  આપી કરિયાવરમાં સોનાનો દાણો,…

Breaking News
0

ભારતમાં સિંહને રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જાે આપવા રાજ્યસભાના સાંસદ નથવાણીનો અનુરોધ

વર્લ્ડ લાયન ડેની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સિંહપ્રેમી રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ટ્‌વીટ કરીને તથા વીડિયો મેસેજ દ્વારા ભારતમાં સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અનુરોધ કર્યો…

Breaking News
0

“ઇન્ટીગ્રેટેડ ન્યુટ્રીયન્ટ મેનેજમેન્ટ ફોર ફર્ટીલાઇઝર ડીલર્સ” માટેના કોર્ષની સાતમી બેંચનો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે શુભારંભ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિની પ્રેરણાથી વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તા.૯મી ઓગસ્ટથી તા.૨૬મી ઓગસ્ટ સુધી ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના નિર્દેશ મુજબ પંદર દિવસીય સર્ટીફિકેટ કોર્ષ ઇન્ટીગ્રેટેડ…

1 10 11 12 13 14 21