વેરાવળ બંદરમાં ચાર પરપ્રાંતીય માછીમાર મજૂરોએ પફર ફીશ ખાધા બાદ સને ૨૦૨૦માં તેઓને ફૂડ પોઇઝનીંગ થયું હતું. જે પૈકીના એકનું મોત થયું હતું. જેના પગલે વેરાવળ બંદર ખાતે કાર્યરત કેન્દ્ર…
વેરાવળ રેન્જ હેઠળના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામ નજીકથી વન્યપ્રાણી કાચબાની ઢાલ સાથે ત્રણ શિકારીઓને વનવિભાગે ઝડપી પાડયા છે. આ શિકારીઓના કબ્જામાંથી અન્ય વન્યપ્રાણીઓને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાંસલા અને ઘાતક…
સોનાના દાગીના ઉપર હોલમાર્કિંગ અને યૂનિક આઇડી એટલે કે એચ.યુ.આઈ.ડી.ને લઈને ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના દેશભરમાં ભારે રોષની લાગણી જાેવા મળી છે. જેના ફળ સ્વરૂપે ગઈકાલે સોમવારે ખંભાળિયાના સોના…
પોરબંદર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો આગામી ૩૧ ઓગસ્ટનાં રોજ ૬૪મો જન્મ દિવસ હોય જે નિમિતે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતગર્ત આગામી તા.રપને બુધવાર આવતી કાલે સવારે…
સાળંગપુર ધામ સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે શ્રાવણ માસ મંગળવાર નિમિત્તે તા.ર૪-૮-ર૦ર૧નાં રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેવડાનો શણગાર કરી આરતી સવારે પઃ૩૦ કલાકે શ્રી પૂજારી સ્વામી તથા શણગાર આરતી…
હિંદુઓના પ્રસિદ્ધ તીર્થ સ્થાન નૈમિષારણ્યમાં આજથી પ્રખ્યાત રામકથા વાચક પૂજ્ય શ્રી મોરારી બાપૂની ૮૬૪મી રામકથાનો પ્રારંભ થયો છે. આ પહેલાં શુક્રવારે મોરારી બાપૂએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ૫…