Monthly Archives: October, 2021

Breaking News
0

૧૦૦ કરોડ લોકોને રસીકરણનાં બંને ડોઝ પૂર્ણ થયા બાદ  પ્રથમ ૧૦૦ વ્યકિતને ગિરનાર રોપ-વેની યાત્રા ફ્રીમાં કરાવવાની જાહેરાત કરાઈ

કોરોના વિરોધી રસીકરણનાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થશે ત્યારે જે લોકોએ રસીનાં બંને ડોઝ લીધા હશે તેવી પ્રથમ ૧૦૦ વ્યકિતને જૂનાગઢ ખાતે આવેલી રોપ-વે યાત્રા ફ્રીમાં કરી આપવામાં આવશે તેવી…

Breaking News
0

વેરાવળ જીઆઈડીસીમાં સ્વચ્છતા અભિયાન સાથે પ્લાસ્ટિક મુક્ત પરિસરનો નિર્ધાર કરતા ઉદ્યોગપતિઓ

વેરાવળ જીઆઈડીસીમાં ધી વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને જીલ્લા ઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક વિસ્તારમાં આઝાદી કા અમૃત્ત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા…

Breaking News
0

આવતીકાલે વિજયાદશમી દશેરા પર્વની ઉજવણી થશે

નવરાત્રી મહોત્સવનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલે વિજયાદશમી દશેરા પર્વની ઉજવણી થશે. અને જેને લઈને લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહયો છે. જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ તહેવારને લઈને બજારોમાં ધમધમાટ…

Breaking News
0

વિસાવદર : ગુજસીટોકનાં પ આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ હોય તો તત્કાલ પોલીસને જાણ કરો

તાજેતરમાં વિસાવદર ટાઉનના કનૈયા ચોક ખાતે આવેલ ગાંઠિયાની લારીઓ વાળાને હેરાન કરવા બાબત રાજેશ હરસુખભાઈ રિબડિયા, રાજન, હાર્દિક સહિતના સાથે માથાકૂટ કરી, મેઈન બજારમાં તથા સાહેદ હાર્દિકના ઘરે જઈને માથાકૂટ…

Breaking News
0

સાસણનું અભયારણ પ્રવાસી જનતા માટે હોટફેવરીટ

ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનનાં સુપર હીટ ડાયલોગ ‘કુછ દિન ગુજારો ગુજરાત મે’ની એડફીલ્મ બાદ ગુજરાતનાં પ્રવાસન સ્થળોએ પ્રવાસી જનતાનો ઘસારો વધ્યો છે. ગુજરાતનાં પ્રવાસન સ્થળો આમેય પણ પ્રવાસી જનતા…

Breaking News
0

કેશોદ ખાતે વધુ પાંચ કોરોનાનાં કેસ નોંધાયા : જાે.. જાે.. બેદરકારી ભારે ન પડે !

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ ખાતે કોરોનાનું સંક્રમણ વધી રહયુું છે. પ્રાથમીક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓ બાદ વધુને વધુ શંકાસ્પદ કેસો મેસવાણ ગામે જાેવા મળી રહયા છે. આ દરમ્યાન કેશોદ પંથકમાં વધુ પાંચ…

Breaking News
0

જૂનાગઢ કેસરી દૈનિકનાં આદ્યસ્થાપક હરીશભાઈ નાવાણીની ચિર વિદાય : શુક્રવારે શોકસભા

જૂનાગઢ અખબારી આલમમાં કેસરી દૈનિકનું પદાર્પણ કરનાર આદ્યસ્થાપક તંત્રી હરીશભાઈ નાવાણીનું દુઃખદ અવસાન થતા અખબારી આલમ, જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રે ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. ૧૯૭૦ની સાલમાં કેસરી દૈનિકની…

Breaking News
0

અંધશ્રદ્ધાએ મહિલાનો ભોગ લીધો : ઓખા મઢીમાં લોખંડની ગરમ સાંકળના ઘા ફટકારી યુવતીની ર્નિમમ હત્યા

આધુનિક અને વિકસતા જતા હાલના સમયમાં પણ અંધશ્રદ્ધા કેટલી જીવલેણ બની રહે છે, તેનો જીવંત પુરાવો દેવભૂમિ દ્વારકા ખાતે બન્યો છે. દ્વારકા નજીક આવેલા ઓખા મઢી ખાતે આરંભડાના એક મહિલા…

Breaking News
0

દ્વારકાનાં હોળી ચોકમાં ૧૪૭ વર્ષથી યોજાતી ગુગળી બ્રાહ્મણ ૫૦૫ જ્ઞાતિની અનોખી ગરબી

સમગ્ર રાજ્યભરમાં ભાવભેર નવરાત્રી ઉજવણી થકી માં આધશકિતની આરાધના થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ પ્રાચીન ગરબીની પરંપરા હજી સુધી જાળવી રાખી છે. વર્ષાથી પરંપરાગત રીતે ગરબા યોજાઈ રહ્યા…

Breaking News
0

નિષ્ઠુર જનેતા : ઓખામાં તાજા જન્મેલા બાળકને મૃત અવસ્થામાં ત્યજી દેતી માતા સામે ફરિયાદ

ઓખાના ડાલ્ડા બંદર વિસ્તારમાંથી ગઈકાલે બુધવારે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ મળ્યો હતો. પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શિશુને મૃત અવસ્થામાં ત્યજી દેતી માતા સામે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર…

1 2 3 4 5 6 8