મેંદરડા પાદર ચોક ખાતે સુરતની ઘટનાના મામલે આપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પાદર ચોકથી મામલતદાર કચેરી સુધી બાઈક રેલીમાં સૂત્રોચાર કરી મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું. સુરત…
શ્રી પરશુરામ ફાઉન્ડેશન(યુવા પાંખ), જૂનાગઢ દ્વારા હાલની કોરોના મહામારીનાં સમયમાં સરકારની ગાઈડલાઈન મુજબ તા.૩૧-૩-ર૦ર૧નાં રોજ આલ્ફા સ્કૂલ-ર, લક્ષ્મીનગર, જૂનાગઢ ખાતે કોવિડ-૧૯ વેકિસન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં મ્યુનિ.કોર્પોરેશનની…
જેસીઆઈ જૂનાગઢ દ્વારા પ્રિમીયર લીગ ર૦૨૧ ક્રિકેટ ટુર્નામેન્ટનું તા. ૩ અને ૪ એપ્રિલ ૨૦૨૧ ના રોજ સવારે ૮ થી જૂનાગઢના જ્ઞાનબાગ ગુરૂકુળના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં જેસીઆઈ…
જૂનાગઢ જિલ્લાનું વંથલી ગામ હવે ‘વામનસ્થળી’ શહેર તરીકે ઓળખાશે. વંથલીમાં વામન ભગવાને અવતાર લીધો હોવાથી આ ઐતિહાસિક ઘટનાને નગરપાલિકા તંત્ર દ્વારા વધુ મહત્વ આપીને નવું નામકરણ કરવા ઠરાવ કરાયો હતો.…
વેરાવળ તાલુકા પંચાયત કચેરીનું નવું બિલ્ડીંગ બનાવવા માટે શાસકોએ ઠરાવ રજુ કરેલ જે અંગે સુવિધાવાળા નવા સ્થળે નવું બિલ્ડીંગ બનાવવા તમામ સભ્યોએ મત વ્યકત કરી સર્વાનુમતે તાલુકા પંચાયતની પ્રથમ બજેટ…
રાજય સરકારે ગીરગઢડામાં અદ્યતન એસટી બસ સ્ટેશન તો બનાવી આપ્યું પરંતુ લાંબા અંતરની તથા પંથકવાસીઓની જરૂરીયાત મુજબની એસટી બસોની પૂરતી સુવિધા ન આપી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી…
ગુજરાત રાજ્યમાં માર્ચ મહિનાના અંતિમ સપ્તાહથી આકરો બનેલો ઉનાળો એપ્રિલના પ્રથમ દિવસે પણ ગરમ રહ્યો હતો. રાજ્યના ડઝન જેટલા શહેરોમાં ગરમીનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે રહેતા લોકો ત્રાહિમામ…