Yearly Archives: 2021

Breaking News
0

હોળી-ધુળેટીનાં તહેવારોમાં દ્વારકાનાં જગતમંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ભારતીય સંસ્કૃતિની પરંપરામાં હિન્દુ ધર્મનાં મુખ્ય તહેવારોમાં હોળી-ધુળેટીનું પર્વ દ્વારકામાં જન્માષ્ટમીના તહેવાર કરતા પણ મુખ્ય બની ગયું છે. છેલ્લા દાયકામાં હવે પદયાત્રીઓએ દ્વારકા યાત્રાધામને વિશેષ સ્થાન આપ્યું હોય તેની નોંધ…

Breaking News
0

જૂનાગઢમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં ૭૮૭પ શિક્ષકોને કોરોનાની રસી અપાઈ

જૂનાગઢનાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે જણાવેલ છે કે જૂનાગઢ જીલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાનાં શિક્ષકો તેમજ બિન શૈક્ષણિક સ્ટાફને કોરોનાની રસી આપવાનું અભિયાન હાથ ધરાયું છે. દરમ્યાન પ્રથમ તબકકામાં ૭૮૭પ…

Breaking News
0

હોળી-ધુળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકાતા ફૂલોની ખેતી કરતા ખેડૂતોની માઠી દશા

કોરોના વાયરસની મહામારીમાં અમદાવાદ જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં ફૂલની ખેતી કરી રહેલા ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. કોરોનાકાળમાં અંદાજે છ કરોડનું નુકસાન ભોગવી ચૂકેલા ફૂલ ઉદ્યોગને ફરી એક વાર…

Breaking News
0

ગુજરાત રાજયમાં દર ૩ મિનિટે એક વ્યકિત પોતાની જીંદગી ટૂંકાવે છે

સાધન-સુવિધા-રોજગાર સહિત વિકાસના તમામ ક્ષેત્રે અગ્રેસર ગુજરાત અને સમૃદ્ધ તથા સલામત ગુજરાતના ભાજપ સરકારના દાવા વચ્ચે રાજ્યની ખરી સ્થિતિ એ છે કે, રાજ્યમાં દરરોજ ર૧ વ્યક્તિઓ આપઘાત કરી જીવન ટૂંકાવી…

Breaking News
0

અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના પોઝીટવ રેટ ર.૩૯ ટકા જ

કોરોનાની મહામારીમાં રાજ્ય દ્વારા ટેસ્ટ, ટ્રેડ અને ટ્રીટમેન્ટની માર્ગદર્શિકાને અનુસરવામાં આવે છે. આ માટે રાજય સતત વધુમાં વધુ ટેસ્ટ થાય, પોઝીટીવ વ્યકિતઓના સંપર્કમાં આવેલા વધુમાં વધુ લોકોને ટ્રેક કરવામાં આવે…

Breaking News
0

“વૈદિક” હોળી મનાવીએ, ગૌમાતા અને વૃક્ષોને બચાવીએ”

હિન્દુ સમુદાયમાં તહેવારોનું ખુબ જ મહત્વ છે. દિવાળી, નવરાત્રી અને હોળી જેવા તહેવારોનું ખુબ જ મહાત્મ્ય છે. પ્રદૂષણમુક્ત ગણાતી વૈદિક હોળી માટે વૈદિક હોળીના કોન્સેપ્ટને ધ્યાને રાખી આ વખતે તેમણે…

Breaking News
0

આ ગામની મહિલાઓના વાળ છે તેમની ઉંચાઈ કરતા પણ વધારે!

મહિલાઓ હંમેશા પોતાના વાળને લઈને સજાગ રહેતી હોય છે. તેમને લાંબા, ઘટ અને મૂલાયમ વાળ રાખવા માટે અલગ અલગ રીતે ઘરેલૂ અને બજારમાંથી મળતા પ્રોડક્ટ્‌સનો ઉપયોગ કરતી હોય છે. પણ…

Breaking News
0

ખંભાળિયાના સક્રિય રઘુવંશી યુવા કાર્યકરની મહાપરિષદ દ્વારા હાલારના રિજિયોનલ મંત્રી તરીકે વરણી

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિના સક્રિય યુવા કાર્યકર અને લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી રાકેશભાઈ પંચમતિયાની રઘુવંશી જ્ઞાતિની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન-૨ના હાલારના રિજિયોનલ મંત્રી તરીકેની નિમણુંક કરવામાં આવી છે.…

Breaking News
0

ભાણવડમાં વિક્રેતા દ્વારા ફ્રી ટુ એર સેટ-અપ બોક્સમાં ૨૯ પેઈડ ચેનલોને વિનામૂલ્યે પ્રસારિત કરવાનું કૌભાંડ ઝડપાયું

ભાણવડ પંથકમાં ચોક્કસ દુકાનદાર દ્વારા પોતાના સેટઅપ બોક્સ અંગેના સ્ટોરમાંથી એસેમ્બલ બનાવટના બોક્સ મારફતે ચોક્કસ સોફ્ટવેરને ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરી, સોની ટીવી સહિતની પેઈડ ચેનલો ફ્રીમાં પ્રસારિત કરવા સંદર્ભેનું સમગ્ર…

Breaking News
0

જામનગરનાં વિપ્ર એડવોકેટની હત્યાના આરોપીને લેવાતા ખંભાળિયા બ્રહ્મ સમાજ દ્વારા પોલીસને અભિનંદન પાઠવાયા

જામનગરના વિપ્ર એડવોકેટ કિરીટભાઈ જાેશીની થોડા સમય પૂર્વે શહેરના ધમધમતા વિસ્તારમાં સરાજાહેર ર્નિમમ હત્યા કરી અને નાસી છૂટેલા ત્રણ આરોપીઓને જામનગર જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રનની રાહબરી હેઠળ જામનગરના ત્રણ…

1 125 126 127 128 129 285