Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢનાં બિલખા નજીક ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું મોટું કારસ્તાન ઝડપાયું : ૧ હિટાચી મશીન, ૩ હોડી અને ૪ ટ્રેક્ટરો જપ્ત કરાયા

જૂનાગઢના બીલખા પાસે આવેલ ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું મોટું કારસ્તાન ઝડપાયું છે. જૂનાગઢના પ્રાંત અધિકારી અંકિત પન્નુને જાણ થતા ખાણ ખનીજ વિભાગ અને પોલીસ કાફલા સાથે રેડ કરી એક…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં હોળી-ધૂળેટીનાં પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા લતાવાસીઓ સાથે બેઠકનો દોર શરૂ કર્યો

તાજેતરમાં હોળી ધૂળેટીનો તહેવાર યોજાનાર હોય, પરંતુ કોવિડ-૧૯ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ, ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા…

Breaking News
0

ખંભાળિયાનાં ધમધમતા વિસ્તારમાં આગના બનાવથી દોડધામ મચી

ખંભાળિયાના ટ્રાફિકથી ધમધમતા એવા જાેધપુર ગેઈટ વિસ્તારમાં ગતરાત્રીના આશરે દસેક વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જાેધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી જૂની ખડપીઠવારી ખુલ્લી જગ્યામાં આવેલો વંડો કે જ્યાં સ્થાનિકો કચરો-ડૂચો…

Breaking News
0

પરમિટનાં આધારે દારૂ મંગાવી વેંચાણ કરતો શખ્સ ઝડપાયો

જૂનાગઢમાં પરમિટના આધારે દારૂ ખરીદી તેનુું વેંચાણ કરવાની બુટલેગરની નવી મોડેસ ઓપરેન્ડીનો પર્દાફશ થયો છે. પોલીસે ૪૧ બોટલ દારૂ સાથે ૧ શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ…

Breaking News
0

કેશોદની ચાણકય એજયુકેશન ટ્રસ્ટ વિવાદમાં, બોગસ એનઓસી કોણે બનાવી રજુ કર્યા ?

કેશોદની ચાણક્ય એજ્યયુકેશન ટ્રસ્ટ વિવાદોમાં સપડાયું છે.ગાંધીનગર ખાતેના ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં રજુ કરાયેલા નો ઓબ્જેક્શન સર્ટી બનાવટી અને બોગસ હોવાનું ખુલતાં જ શિક્ષણ વિભાગ ચોંકી ઉઠ્‌યું હતું. જે અંગે…

Breaking News
0

જૂનાગઢ ભાજપનાં અગ્રણી સંજયભાઈ કોરડીયાએ રસીકરણનો ડોઝ લીધો

જૂનાગઢનાં ભાજપનાં અગ્રણી સંજયભાઈ કોરડીયાએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીનાં રસીકરણ માટેનાં મેગા અભિયાનમાં કોરોનાનો પ્રથમ ડોઝ ગઈકાલ તા. ર૬-૩-ર૧નાં રોજ લીધો હતો. અને આગામી દિવસોમાં જે તે વોર્ડ અને હોસ્પીટલોમાં ડર્યા…

Breaking News
0

ગીરનાર તળેટી અન્નક્ષેત્ર સંબંધે લેન્ડ ગ્રેબીંગ કાયદા નીચે થયેલ ફરિયાદ

જૂનાગઢનાં ભવનાથમાં ગીરનાર તળેટી અન્નક્ષેત્ર નામની આશરે રૂા. ૧૦ કરોડ ઉપરાંતની બજાર કિંમત ધરાવતી મિલ્કત જે ગીરનાર તળેટી રસ્તા ઉપર પોલીસ ચોકીની બાજુમાં દત્તચોક ખાતે આવેલી છે તેનો કબ્જાે અનધિકૃત…

Breaking News
0

મનપામાં ટેકસ વસુલાતની કામગીરી તા.૩૦ અને ૩૧ માર્ચ સુધી ચાલું રહેશે

જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નરની એક અખબારી યાદી જણાવે છે કે, જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા તમામ મિલ્કતધારકોને જાણ કરવામાં આવે છે કે, નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ના વર્ષંના માર્ચ એન્ડીંગ હોય ટેકસ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં શબ એ બારાત તહેવારની ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શીકાનું પાલન કરવું

આવતીકાલ તા.૨૮ માર્ચના રોજ શબ એ બારાતની ઉજવણી થનાર છે. આ વખતે કોરોનાના પગલે મુસ્લિમ તહેવાર શબ એ બારાતની ઉજવણીમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અધિક જિલ્લા કલેકટર જૂનાગઢ દ્વારા…

Breaking News
0

ગિરનાર રોપવે, સાસણ સિંહ દર્શનમાં સુવિધાઓ વધારવા બજેટમાં વિશેષ જાેગવાઈ કરાઈ

ગુજરાત સરકારના બજેટમાં આ વખતે સિંહને ટુરિઝમ માટે મહત્વનું પરિબળ ગણીને તેને લગતી સુવિધાઓ માટે જાેગવાઇ કરાઇ છે. આ અંગે રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે,…

1 123 124 125 126 127 285