Yearly Archives: 2021

Breaking News
0

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મનપાના સંયુક્ત ઉપક્રમે ૩૧ માર્ચ થી ૨ એપ્રિલ સુધી ત્રિ-દિવસીય રસીકરણ મેગા કેમ્પ યોજાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મહાનગરપાલિકા (આરોગ્ય સમિતિ)ના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ ૩૧ માર્ચથી ૨ એપ્રિલ ત્રિ-દિવસીય કોવિડ-૧૯ રસીકરણ મેગા કેમ્પનું રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના…

Breaking News
0

સાળંગપુર ખાતે હોળી-ધુળેટી ઉત્સવ નિમિત્તે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયા

સુપ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર હોળી ઉત્સવ નિમિત્તે તા. ર૮-૩-ર૧ને રવિવારનાં રોજ દાદાની શણગાર આરતી કરવામાં આવેલ હતી. હોળી ઉત્સવ અંતર્ગત વિવિધ રંગો પીચકારી વિગેરે ધરવામાં આવેલ હતી.…

Breaking News
0

જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ જીલ્લા પંચાયતનાં પ્રમુખો, ઉપપ્રમુખોનો જૂનાગઢ જીલ્લા સહકારી બેંક દ્વારા સન્માન સમારોહ યોજાયો

જૂનાગઢ જીલ્લા સહકારી બેંક દ્વારા તાજેતરમાં બિનહરીફ ચૂંટાયેલા જૂનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથ જીલ્લા પંચાયતનાં પ્રમુખો અને ઉપપ્રમુખો તથા ગુજરાત પ્રદેશ ભાજપનાં મંત્રી તરીકે નવનિયુકત થયેલા ઝવેરીભાઈ ડી. ઠકરારનો સન્માન સમારોહ…

Breaking News
0

જૂનાગઢ પોલીસની મદદથી માતાને અઢી વર્ષની પુત્રી પરત મળી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

ગુમ થયેલા યુવાનનો તેનાં પરિવાર સાથે જૂનાગઢ પોલીસે ભેટો કરાવ્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

જૂનાગઢ : કાથરોટામાં અખિલ બ્રહ્માંડનાં અધિપતિ સંગ વૈષ્ણવ બાળ રમ્યા હોલી

જૂનાગઢ પંથકના કાથરોટા ગામમાં વૈષ્ણવ હવેલી ખાતે ફૂલડોલ ઉત્સવની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પર્વ નિમિત્તે વૈષ્ણવ બાળકોએ ઠાકોરજી સંગ હોલી રમી પ્રભુના દર્શનનો લ્હાવો લીધો હતો. ઉપરાંત…

Breaking News
0

ગુનો આચરી પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને આખરે જૂનાગઢ પોલીસે ઝડપી લીધો

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાખવામાં આવેલ ખાસ ઝુબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ…

Breaking News
0

હોળીની ઝાળ પૂર્વ દિશામાં જતા વર્ષ સારૂ થવાની આગાહી કરાઈ

જૂનાગઢ જીલ્લાના વંથલી અને અમદાવાદના વર્ષા વિજ્ઞાનના સભ્ય રમણીકભાઇ ડાયાભાઇ વામજાએ હોળીની ઝાળના આધારે વર્ષ સારૂ જવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હોળીની રાત્રે પ્રગટતી જવાળાનો ધુમાડો પૂર્વ…

Breaking News
0

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જૂનાગઢના શિક્ષકો દ્વારા જિલ્લાની ૫૦ ગરીબ દીકરીઓને દત્તક લેવાનો સંકલ્પ કરાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જુનાગઢ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગની બેઠક ડોક્ટર હેડગેવાર સરસ્વતી શિશુ મંદિર ખાતે યોજાઇ જેમાં જિલ્લાના કારોબારી સભ્યો તથા શાળાઓના ઘટક પ્રમુખ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.…

Breaking News
0

સુરત(હજીરા)થી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ ફેસેલીટી, આવતીકાલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરશે ઇ-લોકાર્પણ

સુરતનાં હજીરાપોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧-૩-૨૦૨૧ના રોજ સાંજે ૪.૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે. દર સોમવારે…

1 121 122 123 124 125 285