Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢનાં પ્રખ્યાત અશ્વ લાલ મૂંડીનું અવસાન : અશ્વ પ્રેમીઓમાં શોકની લાગણી

જૂનાગઢના નામાંકિત અને પ્રખ્યાત અશ્વ લાલ મૂંડીનું અવસાન થયું છે. સિંધી ઓલાદનો આ અશ્વ જૂનાગઢના પ્રસિદ્ધ અશ્વ પાલક અચુભાઈ બગીવાળાની માલિકીનો હતો. છ વર્ષની ઉંમરના આ ઘોડાનું પેટના રોગના કારણે…

Breaking News
0

માળીયાના નવા ગળોદર પ્રા.શાળાની બે કૃતિ તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદગી થઇ

માળીયા તાલુકાનું ક્લસ્ટર લેવલનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૧માં નવા ગળોદર પ્રા.શાળાની ત્રણ કૃતીઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમા માર્ગદર્શક શિક્ષક કિંજલબેન તથા આચાર્ય તથા સ્ટાફગણની મહેનત અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ…

Breaking News
0

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલ ખાતે નેત્ર કેમ્પ યોજાયો

ખંભાળિયા-જામનગર માર્ગ ઉપર આવેલી માનવ સેવા સમિતિ નિર્મિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શાંતાબેન ગુલાબરાય બદીયાણી ફાઉન્ડેશન- મુંબઈ (હ. અજયભાઈ તથા પ્રદીપભાઈ)ના આર્થિક સહયોગથી વિનામૂલ્યે…

Breaking News
0

દ્વારકાનાં શિવરાજપુર બિચ ઉપર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા ઉપર પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ શાંત રળિયામણો અને પ્રાકૃતિક સમન્વયનું સુંદર નજરાણું છે. શિવરાજપુર બીચ દ્વારકાથી નજીક હોવાથી દ્વારકાધીશના દર્શને આવતા સહેલાણીઓ પણ મોટા પ્રમાણમાં અહીં આવે છે. જેથી…

Breaking News
0

જૂનાગઢમાં રાહતદરની ગીરનાર કોવિડ હોસ્પીટલનો થયેલો શુભારંભ

જૂનાગઢ શહેરમાં આરોગ્ય ક્ષેત્રે વધુ એક અદ્યતન હોસ્પીટલનો શુભારંભ થયો છે અને નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાની જનતાને માટે આશીર્વાદરૂપ આરોગ્ય સેવા આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે.…

Breaking News
0

‘‘દેશમાં હજુ સાત વેક્સિન ટ્રાયલ હેઠળ, કેટલીક એડવાન્સ સ્ટેજમાં’’ : સ્વાસ્થ્ય મંત્રી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને તેમની પત્નીએ દિલ્હીની હાર્ટ એન્ડ લંગ ઇન્સ્ટીટ્યૂટમાં કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લીધો હતો સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં લેવાનારી બંને વેક્સિન સંપૂર્ણ…

Breaking News
0

પેટ્રોલ-ડીઝલને જીએસટી હેઠળ લાવવા ગુજરાત તૈયાર, વેટની આવક મળવી જાેઈએ

પેટ્રોલ-ડીઝલને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લઈ જવા તૈયાર છે. પરંતુ વેટના ટેક્સની આવક ગુજરાતને મળવી જરૂરી…

Breaking News
0

ગુજરાત સરકાર ઉત્સવોને બહાને તાયફાઓ કરે છે : કોંગી ધારાસભ્ય

ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતની વાતો કરતી સરકાર ખેડૂતો પાસેથી વેટના રૂા.૮ થી ૯ હજાર કરોડ લઈ લે છે અને તેની સામે આ બજેટમાં ખેતી વિભાગને માત્ર રૂા.૭ર૦૦ કરોડની જ ફાળવણી…

Breaking News
0

ગુજરાત સરકારને ઉદ્યોગોને જમીન આપવામાં જ રસ : કોંગ્રેસ

ગુજરાત રાજયમાં આવેલી સરકારી પડતર જમીનો સરકાર દ્વારા અનુસૂચિત જાતિ, જનજાતિ તથા જમીન વિહોણા ખેતમજૂરોને ફાળવવામાં આવે છે. તો બીજી તરફ રાજય સરકાર ગરીબો-વંચિતોની મદદ-હિતની મોટી વાતો કરે છે, ત્યારે…

Breaking News
0

શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર સાવ ઉદાસીન, બે વર્ષમાં માત્ર ૩૧૩ર છાત્રોને ટેબલેટ અપાયા

ગુજરાત રાજયમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસ અને પ્રગતિના દાવા વચ્ચે ડિઝિટલ શિક્ષણની અને દરેક વિદ્યાર્થી કોમ્પ્યુટર શિક્ષણ મેળવતો થાય તેવી વાતો કરવામાં આવે છે. ત્યારે રાજયમાં છેલ્લા બે વર્ષમાં સરકારની યોજના…

1 119 120 121 122 123 285