Yearly Archives: 2021

Breaking News
0

માંગરોળમાં રહેણાંક મકાનનાં ફળિયામાંથી પ,૦૬૦ લીટર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.આર. સોલંકી અને સ્ટાફે સચીનભાઈ પ્રેમજીભાઈ ગોધાવાળા તેમજ કિશન ઉર્ફે શહેનશાહ જેઠાભાઈને પોતાના ટેન્કરમાં કોઈપણ જાતના ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર બાયોડિઝલની હેરાફેરી કરવા અને…

Breaking News
0

માણાવદરમાં એન્ટીજન્ટ કિટમાં ર૩ જેટલા કોરોનાનાં કેસો હોવાની ચર્ચા

માણાવદર શહેરમાં ખાસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે કે એન્ટીજન્ટ કિટમાં કોરોના ટેસ્ટમાં ર૩ જેટલા કોરોનાનાં કેસો ડીટેકટ થયા છે જેની ઠેર ઠેર ચર્ચા થઈ રહી છે. ત્યારે આ અંગે…

Breaking News
0

જૂનાગઢનાં વ્યક્તિને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નાણાંનું રોકાણ કરવા સમજાવી રૂા. ૯ લાખનું કરી નાંખ્યું

જૂનાગઢનાં દિપાંજલી-ર વલ્લભનગર, બ્લોક નં. ૧ર ખાતે રહેતા હરેશભાઈ નરેન્દ્રભાઈ ઓઝા (ઉ.વ. ૪પ)એ રોહિતભાઈ છોટુભાઈ પટેલ (રહે. વડોદરા) તથા પૂજાબેન દિલીપભાઈ પંચાલ (રહે. વડોદરાવાળા) વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે…

Breaking News
0

ભેંસાણનાં ચુડા ગામે જુગાર દરોડો, ૪ ઝડપાયા

ભેંસાણ પોલીસે ચોકકસ બાતમીને આધારે ચુડા ગામે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા. ૬૦ર૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧પ કેસ નોંધાયા, પ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા હતા અને ૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૯, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૨, ભેંસાણ-૦ માળીયા-૨…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં હોળી-ધુળેટી પર્વની થયેલ ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રવિવારે હોળી અને સોમવારે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના સંક્રમણકાળ વચ્ચે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મર્યાદિત રીતે કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા હતા. હોળી પર્વ પ્રસંગે રવિવારે…

Breaking News
0

ગાંધીગ્રામ વિસ્તારમાં રપ હજાર છાણાની હોળી પ્રગટાવાઈ, ભાવિકોએ લીધો દર્શનનો લાભ

જૂનાગઢ શહેરમાં રવિવારના દિવસે વિવિધ વિસ્તારોમાં હોલીકા પર્વની ઉજવણી અંતર્ગત હોળી પ્રગટાવવામાં આવી હતી. શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારનાં રહેવાસીઓ તેમજ રબારી સમાજ અને રબારી સમાજના યુવા કાર્યકર્તાઓનાં સહકારથી અહીં પરંપરાગત રીતે…

Breaking News
0

દ્વારકામાં ચાંદીની પિચકારીમાં કેસુડાના રંગથી રમ્યા ઠાકોરજી

હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર ફાગણ સુદ પુનમનાં રોજ દ્વારકાધીશનાં જગત મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક પરંપરા અનુસાર દોલોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. હોળી ઉત્સવ દરમ્યાન કાળીયા ઠાકુરને ધાણી,…

Breaking News
0

સોમનાથથી અયોધ્યા રન ફોર યુનિટીનો થયો પ્રારંભ

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર મહાપૂજા કરી અમરેલીનાં ઘનશ્યામ રમેશભાઈ સુદાણીએ દોડતા-દોડતા અયોધ્યા સુધી જવાની યાત્રાનો આજે પ્રારંભ કર્યો છે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા દોડવીરનાં પરિવારે સોમનાથથી…

Breaking News
0

હોળી-ધૂળેટીનાં તહેવારો દરમ્યાન જૂનાગઢ પોલીસ દ્વારા લોકોને મફત માસ્ક વિતરણ કરાયું

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારઘી દ્વારા…

1 120 121 122 123 124 285