Yearly Archives: 2021

Breaking News
0

ખંભાળિયામાં સઘન કોરોના વેક્સિનેશન ભાજપના કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત

જીવલેણ રોગ કોરોના વાયરસની હાલ ચાલી રહેલી મહામારી સામે લડત આપવા સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ પૂરજાેશમાં ચાલી રહ્યો છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ જુદા-જુદા…

Breaking News
0

જામકંડોરણા તાલુકાનાં જાગૃત યુવાનો દ્વારા પોલીસ ભરતી પરીક્ષામાં નિયમોમાં બદલાવ કરવા મામલતદારને આવેદનપત્ર અપાયું

તાજેતરમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પીએસઆઈ અને એએસઆઈની પોલીસની ભરતી માટેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં જામકંડોરણાના જાગૃત યુવાનો દ્વારા નિયમોમાં બદલાવ કરવા માટેની માંગણી કરવામાં આવી છે. જેમાં…

Breaking News
0

જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા ખોવાયેલ પાકિટ મુસાફરને પરત કરાયું

સલામત સવારી એસ.ટી. હમારીના સુત્રને ખરા અર્થમાં જૂનાગઢ એસ.ટી.વિભાગ દ્વારા સાર્થક કરવામાં આવ્યું છે. બસમાં મુસાફરનું ખોવાયેલ પર્સ કે પાકિટ પરત આપી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. વેરાવળથી ધોરાજી રૂટમાં…

Breaking News
0

રાજકોટનાં આર્કીટેકટ કુલદીપસિંહ ડોડિયાનો આજે જન્મ દિવસ

રાજકોટના યુવા આર્કીટેકટ અને અર્બન પ્લાનર કુલદીપસિંહ ડોડિયાનો આજ ૨૬ માર્ચના રોજ જન્મ દિવસ છે. રાજકોટની શ્રી ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરમાંથી બી.આર્ક.ની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કર્યા બાદ…

Breaking News
0

ખંભાળિયામાં સાંસદના સહયોગથી કીટ અપાઈ

ખંભાળિયા શહેરમાં કોરાના વેકસીન લેતા દરેક લોકો માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા કીટ આપવામાં આવશે. જે કીટ ખંભાળિયા શહેર ભાજપના હોદેદારોએ આરોગ્ય અધિકારી ડો. મેહુલ જેઠવાને કીટ અર્પણ કરી હતી.…

Breaking News
0

કોરોના વાયરસ માટે ખુબ જ ઉપયોગી ૧૦ વર્ષ સુધીના બાળકોમાં મજબૂત એન્ટિબોડી હોય છે

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે કોવિડ-૧૯ રિસર્ચમાં કેટલીક મહત્વની બાબતો જાણવા મળી છે. રિસર્ચ અનુસાર ૧૦ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકોમાં અધિક એન્ટીબોડીનું નિર્માણ થાય છે.…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો કરનારાને નોટીસ પરંતુ કામગીરી કંઈ નહી, લોકોમાં ચર્ચા

જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે મહાનગરપાલિકા દ્વારા નોટીસો ફાટકારવામાં આવે છે પરંતુ ત્યારબાદ આગળની કોઈ કાર્યવાહી થતી ન હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને લઇને…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સામાન્ય સભા સંપન્ન : બજેટ સહિતના ઠરાવ સર્વાનુમતે મંજૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવા વરાયેલા સભ્યોની પ્રથમ બેઠક ગુરૂવારે અહીંની જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં બજેટ સહિતના તેર જેટલા ઠરાવો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા…

Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો, ૩ ઝડપાયા

જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ડી.ડી. ડાંગર અને સ્ટાફે ગઈકાલે ચુનારવાસ, મજેવડી દરવાજા નજીકથી જાહેરમાં જુગાર રમતા ગીરીશભાઈ બટુકભાઈ, મયુર મહેશભાઈ, કનુભાઈ બચુભાઈને રૂા. ૩,૯પ૦ની રોકડ, મુદ્દામાલ સાથે ઝડપી…

Breaking News
0

જૂનાગઢમાં હદપારી ભંગ બદલ શખ્સ ઝડપાયો

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ રામભાઈ અને સ્ટાફે ગઈકાલે ભારતમીલના ઢોળા નજીકથી જુસબ ઉર્ફે કારીયો તૈયબભાઈ વિશળ ગામેતી (ઉ.વ. ૧૯, રહે. રામદેવપરાવાળા)ને હદપારી ભંગ બદલ ઝડપી લીધેલ…

1 126 127 128 129 130 285